Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સહોમ

Champions Trophy 2025 : ન્યુઝીલેન્ડ સામે ભારતનો 44 રનથી શાનદાર વિજય, વરુણ ચક્રવર્તીએ 5 શિકાર કર્યા

Mon, March 3 2025

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ICC ચેમ્પિયન્સ ટ્રૉફી ૨૦૨૫ની ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી હતી. જેમાં ભારતીય ટીમની ૪૪ રનથી શાનદાર જીત થઈ છે.  ટૉસ હારીને પહેલા બેટિગ કરતા ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૯ વિકેટના નુકસાન પર ૨૪૯ રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ૨૫૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ૪૫.૩ ઓવરમાં માત્ર ૨૦૫ રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ. વરૂણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ઝડપી હતી.

જોકે, બંને ટીમો પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. હવે આ મેચની વિજેતા ટીમ ભારતનો સામનો સેમિફાઈનલમાં ઓસ્ટે્રલિયા સાથે થશે. જ્યારે હારનારી ટીમ ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે.

ટાર્ગેટનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી ન રહી. તેણે રચિન રવીન્દ્રની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી. રવીન્દ્ર (૬)ને હાર્દિક પંડ્યાએ અક્ષર પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ બીજા ઓપનર વિલ યંગ (૨૨) પણ વરૂણ ચક્રવર્તીના બોલ પર બોલ્ડ થઈ ગયો. તેનાથી ન્યૂઝીલેન્ડનો સ્કોર ૨ વિકેટ પર ૪૯ રન થઈ ગયો. અહીંથી ધૂરંધર બેટ્સમેન કેન વિલિયમસન અને ડેરિલ મિચેલે મળીને ત્રીજી વિકેટ માટે ૪૪ રનની પાર્ટનરશિપ કરી.

ડેરની મિચેલની ઈનિગનો અંત ચાઈનામેન કુલદીપ યાદવે કર્યો. પછી રવિન્દ્ર જાડેજાએ ટૉમ લેથમ (૧૪)ને એલબીડબ્લ્યૂએ આઉટ કરીને ભારતીય ટીમને ચોથી સફળતા અપાવી. જ્યારે ૩૬ ઓવરમાં ૧૫૧ રન પર ન્યૂઝીલેન્ડની પાંચ વિકેટ પડી હતી.

ગ્લેન ફિલિપ્સને (૧૨) વરૂણ ચક્રવર્તીએ એલબીડબ્લ્યૂ કર્યો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ટીમ ૧૫૯ રન પર પહોંચતા જ પોતાની છઠ્ઠી વિકેટ ગુમાવી બેઠી.

માઇકલ બ્રેસવેલ ત્રણ બોલમાં બે રન બનાવીને આઉટ થયો.

ત્યારબાદ અક્ષર પટેલના બોલ પર કેન વિલિયમસન(૮૧) પણ આઉટ થઈ ગયો. ત્યારબાદ વરૂણ ચક્રવર્તીએ મેચ હેનરીને પણ આઉટ કરી દીધો. તેમની આ પાંચમી વિકેટ રહી. આ રીતે વરૂણ ચક્રવર્તી ચેમ્પિયન્સ ટ્રૉફીની મેચમાં પાંચ વિકેટ લેનારા ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે.

Share Article

Other Articles

Previous

કોંગ્રેસી મહિલા નેતા હિમાની નરવાલની હત્યા બોયફ્રેન્ડ સચિને કરી હતી, પોલીસે ઝડપી લીધો, હિમાની બ્લેકમેલ કરતી હોવાનો મૂક્યો આરોપ

Next

ગીરના સાવજોનું ફોટોશૂટ કરતાં PM મોદી: વડાપ્રધાને સાસણ ગીરમાં કર્યા સિંહ દર્શન, જુઓ તસવીરો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
2 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
2 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

જાદૂ: લોકદરબાર’માં આઠ વોર્ડના ૫૭૯માંથી ૩૧૪ પ્રશ્નોનો નિકાલ !
રાજકોટ
11 મહિના પહેલા
મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ફોટા શેર કરનારાઓ સામે પગલાં
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
ઘૂઘરામાં ચટણી નાખવા મુદે થયેલો ઝગડો હત્યાના પ્રયાસ સુધી પહોંચ્યો
ક્રાઇમ
10 મહિના પહેલા
સાઉથનો દબદબો: ‘ટિલ્લુ સ્કેવર’ જલ્દી જ રિલીઝ થશે
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર