Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 26 ફેબ્રુઆરી : મહાશિવરાત્રીના ખાસ દિવસે આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ, નવી વસ્તુની ખરીદીનો યોગ

Wed, February 26 2025

આજની રાશી : મકર

મેષ (અ,લ,ઇ)
આજે લોકો કામમાં તમારી સલાહ લઈ શકે છે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
કામમાં થાક વધું લાગી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)
આજે ચિંતાઓ માંથી રાહત મળશે. નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

સિંહ (મ,ટ)
કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી. દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
યુવાનો તેમના ભવિષ્ય પ્રત્યે જાગૃત થશે. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)
આજે કામમાં યોગ્ય સફળતા મળશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ લાભદાયક રહેશે.

વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે મહત્વનું યોગદાન રહેશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કામમાં મહેનત વધું રહેશે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મકર ( ખ,જ)
કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. કોઈ ખાસ વ્યેકતી સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
આજે લાગણીઓ દુભાઈ શકે છે. કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે તમારા કામનાં ખુબજ વખાણ થઇ શકે છે. પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. દિવસ શુભ રહેશે.

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન રવિ-સોમ સૌરાષ્ટ્રની મુલાકાતે : સોમનાથ મહાદેવના દર્શન બાદ સાસણમાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં ભાગ લેશે

Next

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટકી રહેવા આજે ઈંગ્લેન્ડ-અફઘાન ટકરાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
5 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
5 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
5 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
5 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

ગાઝાની હોસ્પિટલો પર ઇઝરાયલના હુમલા, 3300 બાળકોના અત્યાર સુધી મોત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
વેરાવળમાં 26 વર્ષીય ફૂટબોલ પ્લેયરનું રમત બાદ હાર્ટ એટેકથી મોત
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીના ભાગ રૂપે આજરોજ રાત્રે રેસકોર્સ મેદાન ખાતે ગઝલ સમ્રાટ મનહર ઉધાસ પ્રસ્તુત સંગીત સંધ્યા અંગે પ્રેસ કોન્ફરન્સ. જુઓ…
રાજકોટ
2 વર્ષ પહેલા
નેપાળ ધ્રૂજયું : 5.5ની તીવ્રતાના ભૂકંપથી બિહાર સુધી ધરા ધ્રૂજી, પાકિસ્તાનમાં અનુભવાયા આંચકા ; લોકોમાં ભારે ગભરાટ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર