આજનું રાશિફળ 16 ફેબ્રુઆરી : આજે આ રાશિના જાતકોને સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરશે ; અન્ય આયોજન માં ખલેલ પડશે
date : 16-02-2025
આજની રાશિ : કન્યા
મેષ (અ,લ,ઇ)
કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. કામમાં નવી યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
આજે કામ સતત વ્યસ્ત રહી શકો છો. અણધાર્યા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. મિત્રો સાથે સમય વધું પસાર કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આજે મહત્વના કામમાં ઘ્યાન ઓછુ રહી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. પરિવાર તરફથી યોગ્ય સહકાર મળશે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે મહત્વના કામમાં ઉતાવળ ન કરવી જોઈએ. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
કામમાં સકારાત્મક પરિણામ મળશે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ લાભદાયક રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. કામમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
