Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ખિસ્સા કાતરુનો આતંક : ભીડનો લાભ ઉઠાવી ડોક્ટર અને કોન્ટ્રાકટરનો ફોન સેરવી લીધો

Mon, February 3 2025

  • ભારત ઇંગ્લેન્ડ વચ્ચેનો ક્રિકેટ મેચ જોવા ગયા હતા ત્યારે ભીડનો લાભ ઉઠાવી તસ્કરોએ ફોન ચોર્યા : છ દિવસ બાદ પડધરી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી

વોઇસ ઓફ ડે રાજકોટ

રાજકોટમાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે ગત તા.28-1ના ભારત ઇંગ્લેન્ડ વચ્ચેનો ક્રિકેટ મેચ યોજાયો હતો.જેમાં હજારોની સંખ્યામાં લોકો ક્રિકેટ મેચનો આનંદ મળવા પહોંચ્યા હતા.અને સાથે ગઠિયાઓ પણ લોકોના ખિસ્સા હળવા કરવા માટે પહોંચી ગયા હતા.જેમાં મેચ સમયે રાજકોટના ડોક્ટર અને જામનગરના કોન્ટ્રાકટરનો ફોન ભીડનો લાભ ઉઠાવીને સેરવી લીધો હતો.જે મામલે પડધરી પોલીસે ઘટનાના છ દિવસ બાદ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બનાવની વિગત મુજબ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર અમીધન પાર્કમાં રહેતા ફિઝિયો ડોકટર ચિરાગભાઈ પ્રાણલાલભાઈ સોલંકી (ઉ.વ-29)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તે મોટાભાઈ નિલેશભાઈ સાથે મેચ જોવા ગયા હતા. સાંજના છએક વાગ્યાની આસપાસ સ્ટેડીયમ અંદર ગયા બાદ તેઓએ શર્ટના ખિસ્સામાં જોયું તો મોબાઇલ ફોન નહોતો. આજુબાજુમાં તપાસ કરતાં પણ મોબાઈલ ફોન મળ્યો ન હતો.જેથી પડધરી પોલીસમાં અંદાજીત રૂ.10,000નો ફોન ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય બનાવમાં જામનગરમાં સરસ્વતી પાર્ક શેરી નં.1 રણજીત સાગર રોડ પર રહેતા કોન્ટ્રાકટર ભવદીપભાઈ પ્રવીણભાઈ પંડ્યા (ઉવ. 41)એ ફરિયાદમાં જણાવ્યું કે, ગત તા.28/1ના રોજ સાંજના છ વાગ્યાના સમયે જામનગરથી તેઓ પુત્ર પરમ તથા મિત્ર હિતેશભાઈ પરમાર ત્રણેય નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની મેચ જોવા માટે ગયા હતા.મેચ પુરી થયા બાદ રાત્રીના દશેક વાગ્યાના સમયે સ્ટેડીયમની બહાર નિકળ્યા બાદ ચાની હોટલ પર ચા પીવા માટે ગયા હતા.ત્યાં તેમને માલૂમ પડ્યું હતું કે,કોઇ અજાણી વ્યક્તિ તેમના ખિસ્સામાં રહેલો રૂ.75,000ની કિંમતનો ફોન ચોરી ગયો હતો.જેથી આ મામલે પડધરી પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટ : ભત્રીજાના લગ્નમાં દાંડીયારાસ રમતા કાકાનું હાર્ટ એટેકથી મોત  

Next

રાજકોટ : ખીજડીયા ગામે ખેડૂતના મકાનને ઘઉંની કોઠીમાં રાખેલી ચાવીથી ખોલી તસ્કરો રૂ.1.71 લાખના ઘરેણાં ચોરી ગયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
CJPનું આવતીકાલે રાષ્ટ્રવ્યાપી વિરોધનું આહ્વાન, SOP અને માર્ગદર્શિકા જાહેર
10 કલાક પહેલા
દિલ્હીના મેટ્રો સ્ટેશનો બંધ થતાં સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ, વકીલોને હાલાકી
10 કલાક પહેલા
એક એકલી યુવતી પોલીસ વાન સામે ઊભી રહી ગઈ અને ગાજ્યો “ઇન્કલાબ ઝિંદાબાદ “નો નાદ
10 કલાક પહેલા
વિદ્યાર્થીઓને ડ્રગ કેસમાં ફિટ કરી દેવાની ધમકી: હોબાળો થતાં પોલીસમેન સસ્પેન્ડ
10 કલાક પહેલા
Categories

નેશનલ

3305 Posts

Related Posts

નવા વર્ષે મોંઘવારીનો માર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટેક્સ બિલનો વિરોધ કરનારા નેતાઓને જો ફંડ આપશો તો ગંભીર પરિણામ આવશે, મસ્કને ટ્રમ્પની ખુલ્લી ધમકી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
IPLમાં બેટરોને આવું બનશે !
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
આત્‍મીય કોલેજ કેમ્પસમાં બેકાબૂ સ્પીડે થાર ચલાવી અકસ્માત સર્જનાર સામે ગુનો નોંધાયો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર