Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

માધાપર અને રેલનગરમાં ટીપી રોડ ઉપર મકાનો બની જતા ડિમોલિશન

Thu, January 30 2025

મહાનગર પાલિકા દ્વારા 12 મકાન, કમ્પાઉન્ડ વોલ અને મંદિરનું ધાર્મિક દબાણ હટાવાયું

રાજકોટ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવતા વોર્ડ નં.3માં માધાપર અને રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર ટીપી સ્કીમના રસ્તા ઉપર 12 મકાન, કમ્પાઉન્ડ વોલ અને મંદિરનું ધાર્મિક દબાણ ખડકાઈ જતા ગુરુવારે ટાઉનપ્લાનિંગ શાખાએ ગેરકાયદેસર દબાણો હટાવી જમીન ખુલ્લી કરાવી હતી.

મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાના આદેશ મુજબ આજે ડે.કમિશ્નર એચ.આર.પટેલ અને એડી.સીટી ઇજનેર એ.એ.રાવલના  માર્ગદર્શન હેઠળ ટીપી શાખાએ વોર્ડ નં.3માં માધાપરની ટીપી સ્કીમ નં. 38-1માં તાલુકા સ્કુલવાળા રોડ પર 15 મીટરના રસ્તા ઉપર બની ગયેલા ચાર મકાનો તોડી પાડી ટીપી નંબર 38-1માં ધ સ્પેસ એપાર્ટમેન્ટ પાછળ પણ 18 મીટરના રોડ ઉપર બની ગયેલા આઠ ગેરકાયદે મકાન અને કમ્પાઉન્ડ વોલનું ડિમોલીશન કર્યું હતું. સાથે જ વોર્ડ નં.3માં ટીપી-19 રેલનગરથી આગળ સાધુ વાસવાણી કુંજ રોડ પર કોર્પો.નો રહેણાંક વેંચાણનો અનામત પ્લોટમાં બાપા સીતારામ મંદિરનું ધાર્મિક દબાણ ઉભું થી જતા 150 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવી હતી. આ જમીનની અંદાજિત કિંમત 45 લાખ હોવાનું ટીપી શાખાએ જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

નવા કપડાં લેવા પૈસાની જરૂરિયાત પડતાં રીઢા ગુનેગાર ‘નકલી પોલીસ’ બન્યા 

Next

કુરાન સળગાવનાર સલવાન મોમિકાની હત્યા : ટિકટોક પર લાઇવ સેશન દરમિયાન હુમલાખોરોએ ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન બન્યું ઉગ્ર: યુવતી પોલીસ બસની ચાવી લઈને ફરાર, જવાનોએ વાહનને ધક્કો મારવો પડ્યો
38 મિનિટutes પહેલા
અજય દેવગનની ‘દૃશ્યમ 3’ ની બોક્સ ઓફિસ પર સુનામી: માત્ર 3 દિવસમાં વર્લ્ડવાઇડ 272 કરોડ પાર, 2026 ની ટોપ 10 લિસ્ટમાં એન્ટ્રી
41 મિનિટutes પહેલા
બેલ્જિયમથી લખીમપુર ખીરી: 200 ટન વજનનું વિશાળ બોઈલર લઈને નીકળેલો મહાકાય કાફલો ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પ્રવેશ્યો
47 મિનિટutes પહેલા
માતર-તારાપુર રોડ પર ઇકો અને મુસાફર રિક્ષા વચ્ચે ભયાનક ટક્કર: 3 લોકોના કરુણ મોત, 4 ઈજાગ્રસ્ત
52 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3701 Posts

Related Posts

સમુદ્રમાં વધી ભારતની તાકાત : INS ઉદયગીરી અને હિમગીરીનો ઇન્ડિયન નેવીમાં સમાવેશ,ખાસિયતો જાણીને દુશ્મનના ઊડી જશે હોશ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રચાર શાંત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
તસ્કરોએ ઉપાડો લીધો : રાજકોટમાં ઘડિયાળના શો-રૂમમાં 20 મિનિટમાં 70.83 લાખની ચોરી, પોલીસ માટે CCTV એક જ સહારો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પાન મસાલાની જાહેરાત પર ફરી વિવાદ: ગ્રાહક અદાલતે સલમાન ખાનને ફટકારી નોટિસ, ભાઈજાન પાસે માગ્યો જવાબ
Entertainment
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર