Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

આજે રાજકોટ કોર્પોરેશનનું બેજટ, નવી યોજનાઓનો પટારો ખુલશે

Fri, January 31 2025

બેજટનું કદ 3000 કરોડની આસપાસ રહેવાની શક્યતા : મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા વેરા વધારો સુચવશે પરંતુ ચૂંટણીનું વર્ષ હોય વેરા વધારો લાગુ થવા સામે પ્રશ્નાર્થ

ટીઆરપી અગ્નિકાંડ બાદ હલબલી ગયેલા રાજકોટ કોર્પોરેશનમાં નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની નિમણુંક થયા બાદ આજે તેઓ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જો કે, નવા બજેટમાં નવી યોજનાઓનો પટારો ખુલવાની સાથે ખર્ચને પહોંચી વળવા મ્યુનિસિપલ કમિશ્નર પાણી, મિલ્કત, વાહન વેરામાં વધારો સૂચવે તેવી શકયતા છે. જો કે, ચૂંટણીનું વર્ષ હોય શાસકો કરબોજ ફગાવે તે પણ નિશ્ચિત છે ત્યારે આજે સવારે 10 વાગ્યે  કમિશ્નર સુમેરા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરને બજેટ સુપ્રત કરશે.

રાજકોટ શહેરનો વ્યાપ અને વસ્તીવ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ગત વર્ષે રજુઆ થયેલા 2817.81 કરોડના બજેટ સામે વર્ષ 2025-26 માટે મ્યુનિસિપલ કમિશનર 3000 કરોડનું બજેટ રજૂ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. ગત વર્ષમાં રાજકોટ મહાનગર પાલિકાની આવકમાં મોટો વધારો થયો નથી સાથે જ વેરા વસુલાત માટે પણ છેલ્લી ઘડીએ જપ્તી અને સીલિંગ સહિતની કાર્યવાહી કરવી પડી હોય નવા નાણાકીય વર્ષના બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા મિલ્કત અને પાણી વેરા સહિતના ચાર્જમાં વધારો સૂચવવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. નોંધનીય છે કે, મહાપાલિકાએ ચાલુ વર્ષમાં જ  બોન્ડ બહાર  પાડીને મૂડી ઉભી કરવા પ્રયત્ન કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે, આગામી ડિસેમ્બર મહિનામાં રાજકોટ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવી રહી હોવાથી ચૂંટણીના આ વર્ષમાં ભાજપ શાસકો લગભગ વેરા વધારો મંજુર નહીં કરે સાથે જ રાજકોટના મતદારોને આકર્ષવા માટે નવી નવી સુવિધા અને યોજનાઓ પણ ગત વર્ષની જેમ જ ઉમેરો કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. જો કે, ચૂંટણી વર્ષ જોતા મ્યુનિ.કમિશ્નરનું હળવું અને આકર્ષક બજેટ રજૂ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.

Share Article

Other Articles

Previous

ભાર નહિ પણ “ફડાકા”વાળું ભણતર: રાજકોટમાં 10 દિવસમાં 4 સ્કૂલોમાં “થપ્પડવાળી”…!!

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે, ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
VIDEO: હનીટ્રેપની ‘રમત’માં દલિત યુવકની હ*ત્યા! રાજકોટના રૈયાધારમાં ખેલાયેલા ખૂની ખેલમાં નવો ખુલાસો,3 આરોપીની ધરપકડ
5 મિનિટutes પહેલા
Indian Ships Via Hormuz: ‘નંદાદેવી જહાજ’ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી જામનગરના વાડીનાર બંદરે 46 હજાર મેટ્રિક ટન LPG ભરીને પહોંચ્યું
35 મિનિટutes પહેલા
હોર્મુઝ મિશનમાં અમારે કોઈની મદદની જરૂર નથી, અમે એકલા જ લડી લેશું, ટ્રમ્પનું નિવેદન
1 કલાક પહેલા
મોત અને મોજતબાને એક વેતનું જ છેટુ રહી ગયું, મિસાઈલ હુમલા પહેલા જ નીકળી ગયા હતા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2993 Posts

Related Posts

સેમસંગ સ્માર્ટફોનમાં આ 3 સેટિંગ કરો, મોબાઇલની બેટરી લાઇફ વધી જશે
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજ્યસભામાં અમિત શાહે કોંગ્રેસની પોલ ખોલી માટે હવે નાટક કરે છે : વડાપ્રધાન મોદીનો પ્રહાર
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજની નવી પેઢી સંઘ સાથે જોડાવા ઈચ્છુક : ડો. મનમોહનજી વૈદ્ય
રાજકોટ
2 વર્ષ પહેલા
જલારામ બાપા અને સાંઈબાબા ભગવાન છે જ નહી..આવું બોલનાર કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સામે યુવાનોમાં રોષ…જુઓ સમગ્ર મામલો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર