Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટસ્પોર્ટ્સહોમ

રાજકોટ : સ્ટેડિયમ-ટીવી પર ત્રણ કલાક સુધી એક જ વાત…એ ગયો ચોગ્ગો…એ ગયો છગ્ગો…એ ગઇ વિકેટ

Wed, January 29 2025

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મુકાબલો રમાઈ રહ્યો હોય તેમાં ફેંકાઈ રહેલા દરેક બોલ તેમજ મેચની દરેક ક્ષણને ઝડપી લેવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકોએ એક પણ તક જતી કરી ન્હોતી. એકંદરે સાંજે ૭ વાગ્યાથી લઈ મેચ પૂરી ન થઈ ત્યાં સુધી મતલબ કે દસ વાગ્યા સુધી સ્ટેડિયમ તેમજ ટેલિવિઝન ઉપર એક જ વાત સાંભળવા મળી રહી હતી કે એ ગયો ચોગ્ગો…એ ગયો છગ્ગો…એ ગઈ વિકેટ…! ભારત-ઈંગ્લેન્ડ બન્ને બળુકી ટીમ હોવાથી મેચ કાંટે કી ટક્કર સમી બની રહી હતી અને ક્રિકેટરસિકોએ પણ મેચનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો ત્યારે ઠંડી વચ્ચે પણ લોકોએ આ મેચને મન ભરીને માણી હતી.

 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની જીતનો સિલસિલો રાજકોટમાં અટકી ગયો હતો. ત્રીજી ટી-૨૦માં ભારતનો ૨૬ રને પરાજય થતાં ઈંગ્લેન્ડ પાંચ મેચની શ્રેણીમાં હજુ પણ જીવંત છે. ઈંગ્લેન્ડે આ મેચમાં પહેલાં બેટિંગ કરતા નવ વિકેટે ૧૭૧ રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારત ૯ વિકેટે ૧૪૫ રન જ બનાવી શકતા ૨૬ રને તેનો પરાજય થયો હતો. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટરો અહીંના ગ્રાઉન્ડ પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસશે તેવી અપેક્ષા રાખી રહ્યા હતા પરંતુ વિકેટનો ઢગલો જોવા મળ્યો હતો.

ભારતે પાંચ મેચની શ્રેણીના પ્રથમ બે મુકાબલા જીત્યા હોવાથી એવી અપેક્ષા હતી કે રાજકોટ ટી-૨૦ મુકાબલો જીતીને ભારત શ્રેણીમાં ૩-૦ની અજેય લીડ મેળવી લેશે પરંતુ એવું બન્યું ન્હોતું. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમે ઝડપી શરૂઆત કરતા ૯ ઓવરમાં એક વિકેટે ૮૩ રન બનાવ્યા હતા. ભારતે ઈંગ્લેન્ડના ૮૩ રનના સ્કોરે બટલરની વિકેટ ખેડવી હતી. આ પછી ૧૨૮ રન સુધી પહોંચતાં પહોંચતાં ઈંગ્લેન્ડના ૮ બેટર પેવેલિયન પહોંચી ગયો હતો. આ રીતે ઈંગ્લેન્ડે ૪૫ રનના અંતરાલમાં સાત વિકેટ ગુમાવી હતી. આ સમયે લિયામ લિવિંગસ્ટને ૨૪ બોલમાં ૪૩ રન ઝૂડી નાખતાં ઈંગ્લેન્ડ ૯ વિકેટે ૧૭૧ રન બનાવવામાં સફળ રહ્યું હતું. ઈંગ્લેન્ડ વતી બેન ડકેટ (૨૮ બોલમાં ૫૧ રન)એ પણ શ્રેષ્ઠ ઈનિંગ રમી હતી. ભારત વતી વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ખેડવી હતી.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર સંજુ સેમસન ત્રણ રન બનાવી આઉટ થયો હતો. બીજો ઓપનર અભિષેક શર્મા (૨૪ રન) પણ પોતાની ઈનિંગ લાંબી ખેંચી શક્યો ન્હોતો. માત્ર ૩૧ રને બે વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી. આ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ ૧૪ અને તીલક વર્મા ૧૮ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. દબાણ હેઠળ હાર્દિક પંડ્યા (૩૫ બોલમાં ૪૦ રન)એ ઈનિંગ સંભાળી પરંતુ તે રનરેટ જાળવી શક્યો ન્હોતો. વોશિંગ્ટન સુંદર (૬ રન), અક્ષર પટેલ (૧૫), ધ્રુવ જુરેલ (બે રન)એ પણ નિરાશ કર્યા હતા.

Share Article

Other Articles

Previous

India vs England 3rd T20 : રાજકોટમાં ફર્યું વરુણનું ‘ચક્ર’ ઈંગ્લેન્ડને એકલા હાથે નચાવ્યું : પાંચ વિકેટ ખેડવી

Next

ઇંગ્લેન્ડનું રાજ’કોટ : ટી-20 મુકાબલામાં ટીમ ઈન્ડિયાનો ૨૬ રને પરાજય: હાર્દિક સિવાય તમામ બેટરો નિષ્ફળ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
2 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
2 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
2 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

ભારતીય મહિલા-પુરુષ ટેબલ ટેનિસ ટીમે રચ્યો ઈતિહાસ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
વિકએન્ડ એન્જોય વિથ OTT : Netflix અને Jio સિનેમા પર આ 6 મૂવી-સિરીઝ OTT પર થઈ રીલીઝ
Entertainment
1 વર્ષ પહેલા
વેસ્ટ ઈન્ડિઝ ટીમના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ : 7 ખેલાડીએ બનાવ્યા 0 રન,આખી ટીમ 27 રનમાં ઓલઆઉટ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો કેમ નથી આપ્યો? કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો સવાલ, જવાબ માટે 4 અઠવાડિયાનો આપ્યો સમય
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર