Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં ફરી જામશે ક્રિકેટ ફીવર : સયાજી હોટલ ખાતે ટીમ ઈન્ડિયાનું ટ્રેડિશનલ અંદાજમાં કરાશે સ્વાગત, કાઠિયાવાડી ભોજન પિરસાશે

Sat, January 25 2025

આગામી 28મી જાન્યુઆરીએ ભારત અને ઈંગલેન્ડ વચ્ચે ટી-20 મુકાબલો રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમ ખાતે થશે જેને લઈને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટની રંગીલી પ્રજા ક્રિકેટપ્રેમી છે ત્યારે ક્રિકેટરોના આવ્યા પહેલા જ રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાયો હોય તેવુ લાગી રહ્યું છે.આવુ એટલા માટે કારણ કે પહેલા ભારતીય મહિલા ખેલાડીઓ ત્રણ વનડે મેચની શ્રેણીમાં ભાગ લઇ રેકોર્ડ સાથે ચેમ્પિયન બની, જે બાદ 23 જાન્યુઆરીથી રણજી ટ્રોફીની મેચ દિલ્લી અને સૌરાષ્ટ્ર વચ્ચે યોજાઈ અને હવે 28 જાન્યુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ રાજકોટમાં યોજાનાર છે. રાજકોટમાં ટીમ ઈન્ડિયાનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના આગમન માટેની તૈયારીઓ પણ ધામધૂમથી કરવામાં આવી રહી છે. આવતીકાલે સયાજી હોટલમાં ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

રાજકોટ સયાજી હોટલના મેનેજર શક્તિસિંહે કહ્યું કે જ્યારે પણ ઈન્ડિયન ક્રિકેટ ટીમ રાજકોટમાં આવે છે ત્યારે તેઓનું રોકાણ સયાજી હોટલમાં કરવામાં આવે છે.જ્યારે ઈન્ડિયન ટીમ સયાજી હોટલમાં આવે છે ત્યારે રેડ કાર્પેટ પાથરીને તમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે.જ્યારે આ વખતે ક્રિકેટ ટીમનું સ્વાગત રેડ કાર્પેટ અને ઢોલ નગારા સાથે કરવામાં આવશે.

સયાજી હોટલમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમને દેશી કાઠિયાવાળી સ્પેશિયલ ડિશ, ગાંઠિયા, જલેબી, થેપલા સહિતની ભાવતી વસ્તુઓ પીરસવામાં આવશે.ટીમને સવારના નાસ્તામાં ગાંઠિયા જલેબી અને થેપલા પીરસવામાં આવશે.જ્યારે લન્ચમાં ટીમને ગુજરાતની ફેમસ કાઠિયાવાળી થાળી પીરસવામાં આવશે. જેમાં ત્રણ ગુજરાતી શાક, પંજાબી શાક, પુરણપોળી, દાળ-ભાત, પુરી, વઘારેલો રોટલો, ફરસાણ અને સ્વીટ પીરસવામાં આવશે.

રાત્રે બુફે ડિનર રાખવામાં આવ્યું છે.શિયાળો હોવાથી ઈન્ડિયન ટીમને બાજરાના રોટલા, ઓળો, ચણાનું શાક સહિતની વાનગીઓ પીરસવામાં આવશે.દર વખતે ક્રિકેટર્સને કાઠિયાવાળી ડિશની નવી નવી વાનગીઓ ટેસ્ટ કરવાની ઈચ્છા હોય છે.જેથી ક્રિકેટર્સને ભાવતી વસ્તુ પીરસવામાં આવશે.

સયાજી હોટલમાં કેપ્ટન અને કોચ માટે સ્વીટ રૂમ આપવામાં આવશે.જ્યારે અન્ય ક્રિકેટર્સને સ્પેશિયલ રૂમ આપવામાં આવશે.આમ રાજકોટની સયાજી હોટલમાં ક્રિકેટર્સના આગમન પહેલા જ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ સાથે જ ક્રિકેટ ટીમના ખેલાડીઓના ફોટા અને નામ સાથેના પોસ્ટર હોટલની બહાર અને અંદર લગાવવામાં આવ્યાં છે.

Share Article

Other Articles

Previous

અમેરિકા દ્વારા અપાતી તમામ વિદેશી સહાયો 90 દિવસ માટે બંધ કરી દેવાનો ટ્રમ્પનો આદેશ

Next

WhatsAppમાં આવ્યું સૌથી અદભૂત ફીચર : હવે એક જ ફોનમાં એડ કરી શકશો અનેક અકાઉન્ટ, જાણો વિગતવાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
2 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

વર્લ્ડકપના પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડનો 9 વિકેટથી પરાજય
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
દુનિયાની શેરબજારોના હાહાકારથી વિકૃત આનંદ મેળવતા ટ્રમ્પે કહ્યું, યે તો હોના હી થા : ઘણીવાર સ્થિતિ સુધારવા દવા લેવી પડે છે
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
ચંદીગઢના મેયરની ચુંટણીમાં શું થયો ચમત્કાર ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દ્વારકાના દરિયાના પેટાળમાં નરેન્દ્ર મોદીએ શું કર્યું..જુઓ એક્સક્લુઝિવ વિડીયો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર