Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

આકાશી મેળાની મોજ માણતાં રાજકોટીયન્સ:રાસ-ગરબાની રમઝટ સાથે આતશબાજી

Thu, January 16 2025

કાઇપો…છે….લપેટ…લપેટ..ઉડી..ઉડી..જાય…ની બુમરાડો સાથે રંગબેરંગી પતંગોના લાગ્યા પેચ:પવનએ સાથ આપતાં મોડી સાંજ સુધી અગાશી પર  પતંગબાજોનો રહ્યો પડાવ

રાજકોટમાં મન મૂકી ને મકરસંક્રાંતિની મોજ સાથે ઉજવણી થઈ હતી. આખો દિવસ આભમાં રંગબેરંગી પતંગોની રંગોળી અને રાત્રે આતશબાજી સાથે પતંગઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષ કરતાં આ વર્ષે સુસવાટા મારતા પવનના લીધે પતંગ પ્રેમીઓએ ધાબા પર મોડો પડાવ નાંખ્યો હતો.



સવારે 10 વાગ્યા બાદ પતંગબાજોએ અગાશી પર સામ્રાજય જમાવ્યું હતું, આ વર્ષે બાળકો અને યુવાનોની વડીલો પર પતંગો ઉડાડતા નજરે પડ્યા હતા.એ કાઇપો છે…..ચલી ચલી રે પતંગ મેરી….હું છું પતંગ અને તું છે દોર…. એવા ગીતો સાથે  મ્યુઝિક સિસ્ટમ પર મોડી રાત્રે સુધી ગીત અને ગરબાઓની જમાવટ વચ્ચે પતંગ પ્રેમીઓએ પતંગોના પેચ માર્યા હતા.બુમરણો,બ્યુગલના અવાજ,થાળી વગાડી આકાશી પર્વની જોરશોરથી ઉજવણી બાદ સાંજે પણ એ જ ઉત્સાહ સાથે ગરબાની રમઝટ જામી હતી.

મકરસંક્રાંતિએ પતંગ ઉત્સવ સાથે દાન પુણ્યના મહા અવસરને પણ મનાવવામાં આવ્યો હતો. ભાવિકોએ ગૌમાતા નું પૂજન સાથે શહેરમાં દાન માટેના અવિરતદાન રહ્યું હતું. મનોરંજનના આનંદ સાથે લોકોએ દાન પુણ્ય કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

Share Article

Other Articles

Previous

પેટ્રોલ બોમ્બના ઘા કરનાર રીઢા ગુનેગારને પકડવામાં પોલીસ 24 કલાક બાદ પણ નિષ્ફળ રહી

Next

વિદ્યાર્થીઓની દુનિયા મુઠ્ઠીમાં કેદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
4 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
43 મિનિટutes પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
2 કલાક પહેલા
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓનુ ભયંકર જાતીય શોષણ : જસ્ટિસ હેમા કમિટીનો 300 પાનાનો ચોકાવનારો અહેવાલ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Vivo Y300 Plus 5G ભારતમાં થયો લોન્ચ : 32 MPનો સેલ્ફી કેમેરો તેમજ સાથે મળશે દમદાર બેટરી, જાણો કિંમત
ગેજેટ
1 વર્ષ પહેલા
નિર્ભયાના માતાએ માંગ્યું મમતા બેનર્જીનું રાજીનામું: રાજકારણ ન રમવા અનુરોધ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બેન્કે સીલ મારેલ મકાન ઉપર ભૂમાફિયાનો કબજો : લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનોનોંધાયો 
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર