Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રાજકોટમાં હત્યા કરી આશ્રમમાં છુપાઈ ગયેલો આસારામનો કટ્ટર ચાહક’ પકડાયો

Fri, January 10 2025

૨૦૧૪માં અમૃત પ્રજાપતિ નામના સાક્ષીની હત્યામાં હતો સામેલ

આસારામ વિરુદ્ધ બોલનાર કે જનારને એસીડ એટેક, ધોકા-છરીથી હુમલા કરવામાં પંકાયેલો હતો

ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડી કર્ણાટકના કાલબગુડીથી દબોચી લીધો

અત્યંત વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે ગુજરાતમાં જો કોઈ હોય તો સૌથી પહેલું નામ આસારામનું આવશે. દુષ્કર્મ, હત્યા સહિતના અનેક કેસમાં જેલની હવા ખાઈ રહેલા આસારામનો કટ્ટર ચાહક કે જેણે ૨૦૧૪માં રાજકોટમાં આસારામ કેસના સાક્ષીની હત્યાના કાવતરામાં ઝંપલાવ્યું હતું તેને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્ણાટકના કાલબગુડીથી દબોચી લીધો હતો. આ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે ૨૦૧૪માં બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતાં સંતકબીર રોડ પર ઓમ શાંતિ આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે આવેલા અમૃત પ્રજાપતિ કે જે આસારામના અનેકરાજ’ જાણતાં હોય ગમે ત્યારે ઘટસ્ફોટ કરવાના હોવાનું ધ્યાન પર આવતાં જ તેની સોપારી આપવામાં આવી હતી. આ પછી અમૃત પ્રજાપતિને શાંતિ આયુર્વેદિક હોસ્પિટલમાં જ ભડાકે દેવામાં આવ્યો હતો. આ હત્યા કાંડમાં સામેલ અમદાવાદના મોઢેરામાં આવેલા આસારામના આશ્રમમાં રહેતા અને મુળ મહારાષ્ટ્રના સોલાપુરના કિશોર બાલકૃષ્ણ બોડકેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો હતો.


કિશોર બોડકે આસારામનો એટલો કટ્ટર ચાહક હતો કે તે આસારામ વિરુદ્ધ બોલનારા કે જનારા ઉપર હુમલા કરતાં જરા પણ અચકાતો ન્હોતો. આ રીતે તેણે ત્રણ લોકો કે જે આસારામની વિરુદ્ધ ગયા હતા તેમના પર એસિડ, છરી, ધોકાથી હુમલા કર્યા હતા.
રાજકોટમાં અમૃત પ્રજાપતિની હત્યાને અંજામ આપવાના ગુનામાં ૧૧ લોકો સામેલ હતા જેમાં કિશોર પણ સામેલ હતો. આ કાંડમાં સામેલ ચાર લોકો પકડાઈ ચૂક્યા છે જ્યારે સાતની હજુ શોધખોળ ચાલી રહી છે. રાજકોટમાં હત્યાને અંજામ આપ્યા બાદ કિશોર વડોદરા, સુરત, મહારાષ્ટ્રમાં આસારામના આશ્રમમાં છુપાઈ ગયો હતો અને ત્યાંથી કર્ણાટકના કાલબગુડી પહોંચીને આશ્રમમાં સેવક તરીકે કામ કરતો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં “પ્રેમવતી” સામે શરતભંગની કાર્યવાહી શરુ

Next

રાજકોટમાંથી ક્રિકેટ ટીમમાં ડેબ્યુ કરનાર સાયલીના માતા-પિતાનું સપનુ, દિકરીના હાથમાં વર્લ્ડ કપ ; જુઓ વિડીયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
23 મિનિટutes પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
43 મિનિટutes પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
52 મિનિટutes પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

સુદર્શન સેતુનું લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી..જુઓ વીડિયો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
જંગલના રાજાની વસ્તી ગણતરીમાં આ વખતે પહેલી વાર CCTVનો ઉપયોગ થશે !! મે માસમાં હાથ ધરાશે પંચવર્ષીય ગણતરી
ગુજરાત
1 વર્ષ પહેલા
કોંગ્રેસના 150 સંસદ સભ્યો રશિયાનું ફંડ મેળવતા હતા અને એજન્ટ તરીકે કામ કરતા હતા, ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો મોટો આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
ઠેબચડા ચોકડી પાસેથી બોલેરોમાં કતલખાને લઇ જવાતા ચાર પશુનો જીવ બચાવાયો : વાંકાનેરના 3 શખ્સોની ધરપકડ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર