Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ખંઢેરી સ્ટેડિયમ નજીક દંપતી ખંડિત : ટ્રકે બાઈકને ઠોકર મારતા પતિનું મોત

Thu, January 2 2025

બહેનને મળીને જામનગરથી રાજકોટ આવતા હતા ત્યારે ખંઢેરી નજીક અકસ્માત નડયો : પત્ની ઇજાગ્રસ્ત

શહેરના જામનગર રોડ ખંઢેરી સ્ટેડિયમ નજીક ટ્રકના ચાલકે બાઇકને ઠોકરે ચડાવી દેતાં બાઇ કચાલક રાજકોટના પ્રૌઢ અને તેમના પત્નિ ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ પ્રૌઢે દમ તોડી દેતાં દંપતિ ખંડીત થયું હતું. આ બનાવને પગલે પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

વિગત મુજબ ગોંડલ રોડ પર ખોડિયાર હોટેલ પાછળ કલ્પવન સોસાયટીમાં રહેતાં દિનેશભાઇ વલ્લભભાઇ સરવૈયા (ઉ.વ. ૫૭) બાઇક પર જામનગર રહેતાં બહેનને ત્યાં આટો દેવા ગયા હતાં. સાથે તેમના પત્નિ રમાબેન પણ હતાં. સાંજે તેઓ પરત રાજકોટ આવવા નીકળ્યા ત્યારે ખંઢેરી સ્ટેડિયમ નજીક મુરલીધર હોટેલ પાસે પહોંચ્યા ત્યારે ટ્રકના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં પતિ-પત્નિ બંને ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જો કે અહિ દિનેશભાઇએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેમના પત્નિને સારવાર માટે દાખલ કરાયા હતાં. દિનેશભાઇ સરવૈયા એક બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. તેઓ રીબડા નજીક શક્તિમાન ફેક્ટરીમાં નોકરી કરતાં હતાં.સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવ પગલે પડધરી પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરુ કરી છે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ શુભ , નાણાકીય સ્થિતિ મજબૂત બનશે ; અટકયેલા નાણાં પરત મળશે

Next

પ્રી સ્કૂલ સંચાલકોએ સરકારને મનાવી લીધી: 3 નિયમોમાં સુધારો કરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમરત્વની શોધમાં પુતિન!!! લેબમાં તૈયાર થઈ રહ્યા છે કાયમ યુવાન રાખતા અંગો!
3 કલાક પહેલા
૩૯ વર્ષની ઉંમરે બીજી વાર માતા બનશે પૂજા બેનર્જી
4 કલાક પહેલા
‘કાળા હરણ’ ફિલ્મને લઈ વિવાદ ગરમાયો, સલમાન ખાનની ટીમે મોકલી કાનૂની નોટિસ
4 કલાક પહેલા
આગલી IPLની પહેલી મેચમાં ટીમ ડેવિડના રમવા પર પ્રતિબંધ
4 કલાક પહેલા
Categories

નેશનલ

3037 Posts

Related Posts

હવાલા ઓપરેટર નરેશકુમાર કેજરીવાલ અને તેના સાથીઓને ત્યાં ઈડીના દરોડા, રાંચી, મુંબઇ અને સુરતમાં કાર્યવાહી, કરોડો રૂપિયાની હેરાફેરી
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
ઑસ્ટે્રલિયા સામે એક ટેસ્ટમાં નહીં રમે રોહિત
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
પેરીસ ઓલમ્પિકમાં મનુ ભાકરને મળી નિરાશા : ફાઈનલમાં ચોથા નંબરે રહી
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટમાં નવા કોર્ટ બિલ્ડિગમાં વકીલો પ્રાથમિક સુવિધાથી વચિત
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર