Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ચોટીલા દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને બગોદરા પાસે અક્સમાત: 10ના મોત

Fri, August 11 2023

ચોટીલાથી દર્શન કરી પરત જતા પરિવારને અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો હતો. જેમાં ૧૦ લોકોના મોત થયા હતા મૃતકોમાં  5 મહિલા, પુરુષ અને  3 બાળકોનો સમાવેશ થાય છે. ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં અન્ય 10 વ્યક્તિને ઈજા થઇ હતી જે તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતા બગોદરા પોલીસ અને હાઇવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

કપડવંજ અને બાલાસિનોરના અલગ અલગ પરિવારના ૧૭ સભ્યો છોટા હાથી ટેમ્પોમાં ચોટીલા દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરી પરત જતા હતા ત્યારે બાળવા અને બગોદરા વચ્ચે એક ટ્રક જેમાં પંચર પાડ્યું હોવાથી રસ્તામાં ઉભો હતો ત્યારે છોટા હાથી આ બંધ ટ્રક પાછળ ઘુસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સુધલાના રઈબેન માધાભાઈ ઝાલા (ઉવ૪૦),પ્રહલાદ મહેન્દ્રભાઈ ઝાલા (ઉવ ૩૦),વિશાલ હિમ્મતભાઈ ઝાલા (ઉવ ૧૨)ભાદસરના અભેસંગ ભિમસંગ સોલંકી (ઉવ૫૫), બાળકી જાનકી જેસંગભાઈ સોલંકી અન્ય એક બાળકી વૃષ્ટિકા હિમાંતભાઈ ઝાલા તેમજ કાન્તાબહેન જુવાનસીગ ઝાલા (ઉવ ૪૫),ગીતાબેન હિમતભાઇ ઝાલા (ઉવ ૫૨),શાંતાબેન અભેસીગ સોલંકી (ઉવ ૩૫),લીલાબેન બાલાજી પરમાર (ઉવ ૫૫)ના મોત થયા હતા જયારે વિનય વિક્રમભાઈ ઝાલા સહિતના અન્ય ૭ મુસાફરોને ઈજા થઇ હતી. અકસ્માત બાદ અમદાવાદ હાઈવે ઉપરનો ટ્રાફિક જામ થઇ ગયો હતો.લોકોના ટોળા ઘટના સ્થળે ભેગા થઇ જતા વાહનોનો લાંબી કતારો લાગી હતી.પોલીસે કટરની મદદથી ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યા હતા.
 
 
પીએમ દ્વારા મૃતકો અને ઈજાગ્રસ્તોને સહાય :મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦  હજારની સહાયની જાહેરાત કરી છે જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

Share Article

Other Articles

Previous

મણીપુર મુદ્દે અમેરિકી ગાયીકા મેરી મિલ્બેનનું વડાપ્રધાન મોદીને સમર્થન

Next

અમેરીકાના સ્ટાર્ટ–અપમાં ભારતીયોનો દબદબો!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ભારતમાં લગ્નજીવનના કલેશ વચ્ચે પુરુષોમાં આત્મહત્યાના બનાવોમાં તોતિંગ વધારો
21 મિનિટutes પહેલા
1997 બાદ પહેલીવાર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે ભારતના નવા આર્મી ચીફ
45 મિનિટutes પહેલા
ભારત-અફઘાનિસ્તાન ODI પહેલા વરસાદનું વિઘ્ન, શું 20 ઓવરની મેચ થશે કે રદ?
2 કલાક પહેલા
NDAની પહેલી 14 દીકરીઓ આર્મી-એરફોર્સની ઓફિસર બની, 746 કેડેટ્સે લીધા દેશના કદમ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3084 Posts

Related Posts

2004ની ભયંકર સુનામીની બિહામણી યાદો : દક્ષિણ ભારતમાં વેર્યો હતો અકલ્પ્ય વિનાશ, 12 હજાર લોકોનો ભોગ લેવાયો હતો
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
કેન્દ્ર સરકારનું કડક વલણ : આધાર -પાન કાર્ડનો ડેટા વેચતી 3 વેબસાઇટ બ્લોક, અન્ય વેબસાઈટોને પણ ચેતવણી
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
પેટ્રોલ બોમ્બના ઘા કરનાર રીઢા ગુનેગારને પકડવામાં પોલીસ 24 કલાક બાદ પણ નિષ્ફળ રહી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તરફ વળ્યા રોકાણકારો , SIPની લોકપ્રિયતા વધી
બિઝનેસ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર