આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનું બજેટ વેર-વિખેર થશે,સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું ; પારિવારિક બાબતો હેરાન કરશે
date : 23-12 -2024
આજની રાશી કન્યા
મેષ (અ,લ,ઇ)
પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે.આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે.દિવસ ખુબજ સારો રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે નકારાત્મક વિચારો દુર થશે.કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો.દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામમાં કંટાળો આવી શકે છે.બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
આજે કામમાં થોડી મુશ્કેલીઓ વધી શકે છે.ધનનો ખર્ચ વધું થઇ શકે છે.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
સિંહ (મ,ટ)
આજે આત્મવિશ્વાસમાં વધારો થશે.કામના સ્થળે નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો.દિવસ તાજગી ભર્યો રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આજે સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે.અન્ય લોકોને કામમાં મદદરૂપ થઇ શકો છો.દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
આજે મહત્વના કામમાં ઘ્યાન ઓછુ રહી શકે છે.પારિવારિક બાબતો હેરાન કરી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો.મહેમાનોનું આગમન થઇ શકે છે.સ્વાસ્થ્ય સારુ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જોઈએ.નકામી પ્રવૃતિઓમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.આજે કામમાં ખુબજ હળવાશ રહેશે.દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે તમારું બજેટ વેર-વિખેર થઇ શકે છે.અન્ય લોકોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે મિત્રોસાથે મોજ-મસ્તીમાં સમય વધુ પસાર કરી શકો છો.નવી વસ્તુઓની ખરીદી કરી શકો છો.દિવસ શુભ રહેશે.