ગોંડલ રોડ એસટી વર્કશોપ સામે આવેલ અવાવરૂ જગ્યામાંથી ૬૫ વર્ષીય વૃદ્ધની સળગેલી હાલતમાં લાશ મળી
ગોંડલ રોડ એસટી વર્કશોપ સામે આવેલ અવાવરૂ જગ્યામાંથી ૬૫ વર્ષીય વૃદ્ધની સળગેલી હાલતમાં લાશ મળી : પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, ઘટના સ્થળ પરથી ડીઝલ ભરેલું કેન પણ કબ્જે કર્યું
