Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ડૉક્ટરો-મેડિકલ સ્ટોર સામે ઢીલી નીતિ કેમ રાખી ? બે અધિકારી સામે તપાસ

Sat, December 14 2024


રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના મદદનીશ કમિશનર આર.એન.રામ અને ડ્રગ્સ ઈન્સ્પેક્ટર પી.બી.બલ્લર સામે કાર્યવાહી કરવા આદેશ

શું કાર્યવાહી કરાઈ તેનો રિપોર્ટ પણ મોકલવા તાકિદ

પેટા: વોઈસ ઓફ ડે'ની ઝુંબેશ અંતર્ગત દરેક અહેવાલને ટાંકીને મુખ્યમંત્રી સુધી કરાઈ હતી ફરિયાદ

સફેદ કપડાં પાછળ ચાલતાં કાળા ખેલનો પર્દાફાશ ઝુંબેશરૂપેવોઈસ ઓફ ડે’ દ્વારા કરવામાં આવ્યા બાદ તેની નોંધ રાજકોટમાં જ નહીં બલ્કે ગાંધીનગર સુધી લેવામાં આવી હતી. બીજી બાજુ રાજકોટમાં મેડિકલ માફિયાઓને બેલગામ બનતાં અટકાવાનું કામ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું છે પરંતુ આ વિભાગ જાણે કે કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યો હોય તેવી રીતે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરાઈ રહી ન હોય આખરે વોઈસ ઓફ ડે'ને મેડિકલ માફિયાઓ વિરુદ્ધ છેડેલી ઝુંબેશના દરેક અહેવાલ ટાંકીને છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવતાં આખરે ગાંધીનગર સ્તરેથી રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના બે અધિકારી સામે તપાસ કરવા આદેશ છૂટ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉનાના દેલવાડા ગામના રસિકભાઈ ચાવડા નામના વ્યક્તિએવોઈસ ઓફ ડે’ના દરેક અહેવાલને ટાંકીને રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના મદદનીશ કમિશનર આર.એન.રામ અને ડ્રગ્સ ઈન્સપેક્ટર પી.બી.બલ્લર સાવ નિષ્ક્રિય હોવાની વિસ્તૃત ફરિયાદ મુખ્યમંત્રીને કરવામાં આવ્યા બાદ અધિક કલેક્ટર દ્વારા આ ફરિયાદને ગંભીરતાથી લઈને બન્ને અધિકારી નિવૃત્ત થાય તે પહેલાં તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ બન્ને સામે નિયમ પ્રમાણે શું કાર્યવાહી કરવામાં આવી તેની વિગતો પણ ગાંધીનગર તેમજ સંબંધિતોને મોકલવા તાકિદ કરાઈ હતી.

અરજદાર રસિકભાઈ ચાવડા દ્વારા કરાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે આ બન્ને અધિકારીઓ સામે અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ ત્યારે તેમને છાવરવામાં આવ્યા હતા. મેડિકલ માફિયાઓ બેફામ ન બને તે જોવાની જવાબદારી ડ્રગ્સ વિભાગ-રાજકોટની છે પરંતુ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી નથી એટલા માટે તેમની મેડિકલ માફિયાઓ સાથે મીલીભગત હોવાની શક્યતા પણ દૃઢ બને છે. હવે જ્યારે આ બન્ને અધિકારી સામે તપાસ કરવાનો આદેશ છૂટ્યો છે ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રસપ્રદ બની રહેશે.

Share Article

Other Articles

Previous

સૌરાષ્ટ્ર યુની.ના વિવાદિત કોન્વોકેશન હોલના 17 વર્ષ પૂર્ણ : ખંઢેરમા કોંગ્રેસનો પ્રતિકાત્મક વિરોધ

Next

કુટુંબ નિયોજન ઘટ્યું !! રાજકોટ જિલ્લામાં નસબંધીમાં 50 ટકાનો ઘટાડો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
12 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
12 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
12 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
12 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

શેરબજારમાં ફરી તેજી : સેન્સેક્સ 820 પોઇન્ટ ઊછળ્યો
બિઝનેસ
2 વર્ષ પહેલા
દેશમાં કોરોના અંગે શું છે હાલત ? ક્યાં કેસ વધે છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી સાગઠિયાને અન્ય બે કેસમાં જેલમાં જ રહેવું પડશે : સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છતાં કોઈ રાહત નહીં
ક્રાઇમ
6 મહિના પહેલા
રાજકોટમાં આવેલું 125 વર્ષ જૂનું વાઘેશ્વરી માતાજી હજારો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર