Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

એસ્ટેટ બ્રોકરનું સોનું બેંકમાંથી છોડાવી લઇ મિત્રએ કરી છેતરપિંડી

Fri, December 13 2024

મિત્રને 25 હજાર આપવાના હોય જેથી અઢી લાખનું પત્નીનું મંગળસૂત્ર ગીરવે મૂકી લોન લઇ મિત્રને  પૈસા આપ્યા : બાદમાં જાણ બહાર સોનું છોડાવી લઇ વિશ્વાસઘાત કર્યો

શહેરમાં મોરબી રોડ પર રાધા મીરા સોસાયટીમાં રહેતા એસ્ટેટ બ્રોકર પાસેથી કુવાડવામાં રહેતો મિત્ર 25 હજાર માંગતો હોય જેથી તેને પૈસા પરત આપવા  પત્નીનું મંગળસૂત્ર ગીરવે મૂકી લોન લઇ મિત્રને પૈસા આપ્યા હતાં. બાદમાં તેમની જાણ બહાર મિત્રએ બેંકમાં આ પૈસા ભરી મંગળસૂત્ર છોડાવી લઇ વિશ્વાસઘાત કરતાં એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઈટ ચોક રાધામીરા સોસાયટીમાં રહેતા અને જમીન મકાન લે-વેચનું કામ કરનાર ભીખુભાઇ લાભુભાઇ વાઘાણી (ઉ.વ ૫૧)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના મિત્ર પરેશ ધિરજભાઇ લામકા (રહે કોળીવાસ,કુવાડવા) નું નામ આપતા જણાવ્યું હતું કે,  જમીન મકાન લે-વેચના કામને લઇ તેમને આરોપી પરેશ લામકા સાથે પરીચય થયો હતો.પાંચેક માસ પૂર્વે પરેશ લામકા પાસેથી ધંધાના કામ માટે ૨૫ હજાર ઉછીના લીધા હતાં.જે પૈસા પરત આપવાની સગવડ ન થતા ભીખુભાઇએ પત્નીનું સોનાનું મંગળસૂત્ર બેંકમાં મુકી ૨૫ હજારની લોન લઇ પરેશભાઇને પૈસા પરત આપવાનું નક્કી કયુ હતું.બંને તા.૧૯/૭ ના રોજ કસ્તુરબા રોડ પર રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કે ગયા હતાં.જયા ગોલ્ડ લોન વિભાગમાં ભીખુભાઇએ પોતાના ડોકયુમેન્ટ આપતા જેમાં આધારકાર્ડ અને પાનકાર્ડમાં નામ અલગ હોય જેથી લોન થઇ શકે તેમ ન હોય આ બાબતે પરેશભાઇને વાત કરતા તેમણે પોતાના ડોકયુમેન્ટ આપ્યા હતાં.બાદમાં તેમના નામ પર લોન લઇ તેમને ૨૫ હજાર આપી દીધા હતા. એકાદ મહિના બાદ ફરિયાદીને પૈસાની સગવડ થતા તેઓ બેંકે જઇ મંગળસૂત્ર બાબતે વાત કરતા બેંક તરફથી જાણવા મળ્યું હતું કે, સોનું તો પરેશભાઇ લોન લીધાના ત્રીજા દિવસે જ ૨૫ હજાર ભરી લઇ ગયા છે.

જેથી આ બાબતે ફરિયાદીએ પરેશભાઇનો સંપર્ક કરતા તેણે કહ્યુ હતું કે મારી પૈસાની જરૂર હોવાથી મેં મંગળસૂત્ર બેંકમાંથી છોડાવી દીધું છે અને હું તમને થોડા દિવસમાં પરત આપી દઇશ તેવી વાત કરી હતી.બાદમાં અવારનવાર માંગણી કરવા છતા આ મંગળસૂત્ર પરત ન આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Share Article

Other Articles

Previous

ભારતની આર્થિક વૃધ્ધિ મજબુત છતાં GDP વિકાસદર ધીમો પડી શકે

Next

મવડીની સરકારી જમીન વારસાગત મળી હોવાનું કહી નામે કરી લેવાનું કૌભાંડ ઝડપાયું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

વિઝા ફ્રી કન્ટ્રી થાઈલેન્ડમાં ફરવા જવાનો પ્લાન બનાવો છો ?? આ છે ટોપ 5 જગ્યાઓ, જાણો ખાસિયત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શેરબજાર ઓલટાઈમ હાઈ, નિફ્ટી પહેલી વખત 26 હજાર પાર
બિઝનેસ
2 વર્ષ પહેલા
સીડની ટેસ્ટમાં ભારતીય બોલરો સામે કાંગારુ બેટ્સમેનો ઘૂંટણીયે : ભારતના 185 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 181માં ઓલ આઉટ
Breaking
1 વર્ષ પહેલા
મણીપુરમાં ફરી હિંસા, પોલીસ કમાન્ડો નું મોત: જિલ્લામાં કર્ફ્યુ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર