Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લોન ભરપાઈ ન કરાતા દૂધસાગર રોડ ઉપર ક્વાટર્સ જપ્ત

Tue, November 26 2024

રાજકોટ નાગરિક બેન્કની 4.94 લાખની બાકી લોનની વસુલાત માટે જપ્તીની કાર્યવાહી

રાજકોટ નાગરિક સહકારી બેન્કમાંથી લોન મેળવ્યા બાદ રૂપિયા 4.94 લાખની લોનની ચુકવણી નહીં કરવામાં આવતા સીટી મામલતદાર દ્વારા ધ સિક્યુરાઇઝેશન એક્ટ મુજબ શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ કોલોનીનું ક્વાટર્સનો કબ્જો લઈ નાગરિક બેન્કને સોંપી આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી મહેમુદભાઈ અબ્દુલશકુર દોસાણી અને ગુલશનબેન ગુલાબભાઈ બેલીમે લોન લીધા બાદ રૂપિયા 4,94,290-00 અને ત્યારબાદના ચડત વ્યાજની રકમ નહીં ચુકવતા જિલ્લા કલેકટરના હુકમ બાદ સીટી મામલતદાર એસ. જે. ચાવડા, મામલતદારની સૂચના મુજબ સત્યમ શેરસીયાએ રાજકોટ શહેરના સીટી સર્વે વોર્ડ નંબર 12, ટી.પી. સ્કીમ નં.-7,એફ. પી. નં.-80,91 તથા 94, રેવન્યુ સર્વે નં.-167 તથા 168 પૈકીના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ ક્વાર્ટર  પૈકી ચો.મી. 23.60 ઉપર આવેલ ફ્લેટ નંબર.-એલ-1440 આવેલ મકાનનો કબજો લઈ નાગરિક બેન્કને સોંપી આપ્યો હતો.

Share Article

Other Articles

Previous

હાશ ! મનપાની ત્રણેય ઝોન કચેરીમાં આધારની કામગીરી શરૂ

Next

રાજકોટમાં શિખંડ, તેલ, દૂધ, ઘી, પનીર બધું જ ભેળસેળિયું !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર
1 કલાક પહેલા
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
3 કલાક પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
4 કલાક પહેલા
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

પાકિસ્તાનમાં મોંઘવારીનો મારઃ પેટ્રોલમાં રૂ. 26નો તો ડીઝલમાં રૂ. 17નો વધારો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ઇઝરાયલની જનતા યુદ્ધથી થાકી, સડકો પર ઉતરીને વિરોધ પ્રદર્શન, નેતન્યાહુના રાજીનામાની માગણી
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ : કુવાડવા પાસે ફિલ્મી સ્ટાઇલે હાઈ-વે પર કાર રોકાવી ચાર શખ્સો યુવક પર તૂટી પડ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
આવકવેરા માળખામાં કેવા ફેરફાર થવાની આશા ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર