Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં છ લાખની લોન ભરપાઈ ન કરતા મકાનની જપ્તી

Thu, November 21 2024

ભગવતીપરા વિસ્તારમાં રાજકોટ સીટી મામલતદારની કાર્યવાહી

રાજકોટ : રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં નાગરિક સહકારી બેન્કમાંથી લોન મેળવ્યા બાદ બાકી નીકળતી રૂપિયા છ લાખની લોન ભરપાઈ નહીં કરવાના કિસ્સામાં રાજકોટ સીટી મામલતદાર કચેરી દ્વારા સિક્યુરાઇઝેશન એક્ટ અન્વયે મકાનનો કબ્જો સંભાળી લઇ નાગરિક બેન્કને સોંપી આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી ઝાલા નયનાબા શક્તિસિંહ અને ઝાલા જયદીપસિંહ શક્તિસિંહએ લોન લઈ નિયોનુસાર સમયસર હપ્તા નહીં ભરતા બેન્કની લેણી નીકળતી રકમ રૂપિયા  6,07,466 અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત કરવા માટે સિક્યોરાઈઝેશન એક્ટ હેઠળ જિલ્લા કલેકટર સમક્ષ કાર્યવાહી કરવામાં આવતા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મકાન કબ્જે લેવા હુકમ કરતા રાજકોટ સીટી મામલતદાર એસ. જે. ચાવડા અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા રાજકોટ શહેરના ભગવતીપરા શેરી નંબર 20માં આવેલ સીટી સર્વે વોર્ડ નંબર 13,સીટ નંબર 571, સીટી સર્વે નંબર 2092 ની જમીન ચો. મી. 50 ઉપર આવેલ મકાનનો ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ કબ્જો લઈ બેન્કને સોંપી આપવા કાર્યવાહી કરી હતી.

Share Article

Other Articles

Previous

Grey Divorce શું છે ?? જાણો શા માટે વધી રહ્યો છે આ ટ્રેન્ડ ?? એ. આર રહેમાન સહિત બોલીવુડના આ કલાકારોનો યાદીમાં સમાવેશ

Next

અજિત પવાર 40000 મતોથી હારશેઃ નેતાએ કરી આગાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
2 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

`નામ બડે, દર્શન છોટે’: એશિયન ગેમ્સમાં અનેક ધુરંધરોએ કર્યા નિરાશ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓ શરુ, જાણો ભક્તો માટે કેવું છે આયોજન
ગુજરાત
11 મહિના પહેલા
રાજામૌલી લઈને આવી રહ્યા છે સિરીઝ બાહુબલી ‘ક્રાઉન ઓફ બ્લડ’
Entertainment
1 વર્ષ પહેલા
તમારા ફોનમાં ભૂકંપ આવ્યા પહેલા જ મળી જશે એલર્ટ… જાણો કેવી રીતે…
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર