Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આત્મઘાતી હુમલો, 17 જવાનોના મોત

Wed, November 20 2024

પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટકથી ભરેલા વાહનમાં બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં લગભગ 17 સુરક્ષાકર્મીઓનાં મોત થઈ ગયા છે, જ્યારે કેટલાય ઘાયલ થઈ ગયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં થયો છે. પાકિસ્તાની તાલિબાનથી અલગ થયેલા જૂથ હાફિઝ ગુલ બહાદુર જૂથે આ હુમલાની જવાબદારી લીધી છે. જોકે, સરકારે આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી, પણ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ તેની પુષ્ટિ કરી છે કે હુમલા માટે જવાબદાર લોકો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું છે કે સુરક્ષા દળ હુમલાને અંજામ આપનારા વિરુદ્ધ એક ઓપરેશન ચલાવી રહ્યા છે.પાકિસ્તાનમાં નવેમ્બર 2022થી હિંસા સતત વધી રહી છે. જ્યારે પાકિસ્તાની તાલિબાને ઈસ્લામાબાદ સરકાર સાથે મહિનાઓ સુધી ચાલેલા સંઘર્ષવિરામને સમાપ્ત કરી દીધું હતું. પાકિસ્તાની તાલિબાન, જેને તહરીકે તાલિબાન પાકિસ્તાનના નામથી ઓળખવામાં આવે છે. એક અલગ જૂથ છે, પણ તે અફઘાનિસ્તાન તાલિબાનના સહયોગી છે, જેણે 2021માં અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો ટીટીપી માટે ઉત્સાહવર્ધક સાબિત થયો, જેના મુખ્ય નેતા અને જવાનો અફઘાનિસ્તાનમાં છુપાયેલા છે.

Share Article

Other Articles

Previous

કટિંગ થાય તે પહેલાં જ દારૂની ૯૦૩ બોટલ પકડાઈ

Next

આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી અંગે GPSCએ કરી જાહેરાત : જાણો એકસાથે કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
7 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
7 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
8 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
8 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

અજીત પવારને આંચકો. ચાર નેતાઓએ પાર્ટી છોડી.શરદ પવારના પક્ષમાં જોડાઈ જશે
Breaking
2 વર્ષ પહેલા
ચોખાના ઉત્પાદનમાં ભારત ચીનને પછાડી બન્યું નંબર-1: કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી જાહેરાત, કૃષિ વ્યવસ્થા અને ખેડૂતોની મહેનતનો પુરાવો
ગુજરાત
1 મહિના પહેલા
સાત ફેરા વગરના હિંદુ લગ્ન અમાન્ય : સુપ્રીમ કોર્ટ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર : અત્યાર સુધીમાં 8ના મોત
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર