ગેરતપુર-વડોદરા સેક્શનમાં વાસદ અને રાણોલી સ્ટેશનો વચ્ચે આવેલ બ્રિજ નંબર 624 ના રિ-ગર્ડરિંગનું કામ પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલ્વે પર ઘણા મેગા બ્લોક લેવામાં આવશે. પરિણામે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે.
ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, 07, 11, 14, 18, 21 અને 28 મે અને 04 અને 08 જૂન, 2025ના રોજ અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
ટ્રેન નં. 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 07 , 14, 21 અને 28 મે અને 04 જૂન, 2025 ના રોજ માર્ગમાં 50 મિનિટ માટે રેગ્યુલેટ (મોડી) કરવામાં આવશે.
Related Posts
નીતિશ-સુંદરે ઓસ્ટ્રેલિયન બોલરોની ‘હવા’ કાઢી નાખી !!
6 મહિના પહેલા