Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

ગુરુવારે નવાં વર્ષનો પહેલો ગુરુપુષ્યામૃત યોગ

Tue, November 19 2024


પુષ્ય નક્ષત્રને નક્ષત્રનો રાજા ગણવામાં આવે છે:ગુરૂવાર અને પુષ્ય નક્ષત્ર હોય તો ગુરુપુષ્યામૃતયોગ

કારતક વદ છઠ્ઠ ને ગુરૂવાર તારીખ ૨૧ નવેમ્બર ના દિવસ ના સવારે સૂર્યોદય ૭.૦૪ કલાકે થી બપોરે ૩.૩૫ સુધી ગુરૂપુષ્યામૃત યોગ છે આ દિવસે આ વર્ષનો પહેલો ગુરુપુષ્યામૃત યોગ છે.  પુષ્ય નક્ષત્રમાં એવા ગુણ છે કે જે દરેક શુભ બાબતોમાં વૃદ્ધિ કરે છે, આથી જ પુષ્ય નક્ષત્ર ને નક્ષત્ર ના રાજા ગણવામાં આવે છે તેમાં પણ ગુરૂવાર અને પુષ્ય નક્ષત્ર હોય તો ગુરુપુષ્યામૃત યોગ ગણવામા આવે છે

આ દિવસે કરેલ દરેક પૂજા,પાઠ, જપ, તપ  ઘણુ શુભ ફળ આપનાર બને છે ખાસ કરીને આ દિવસે ગુરુ મંત્રના જપ કરવા કુળદેવી ના જપ કરવા શ્રી યંત્ર ની પૂજા કરવી ઉત્તમ ફળ આપનાર બનશે આ દિવસે સોના ચાંદી ની ખરીદી કરવી નવા વાહનની ખરીદી કરવી જમીન મકાન વાહન ની ખરીદી કરવી ઉત્તમ ફળ આપનાર બનશે તે ઉપરાંત નવી દુકાનનું ઉદ્ઘાટન કરવું નવા વ્યાપારની શરૂઆત કરવી શુભ ફળ આપનાર બનશે તે ઉપરાંત પૂજાના સામાન ની ખરીદી કરવી લગ્ન જેવા શુભ પ્રસંગો ની ખરીદી કરવી ઉત્તમ રહેશે

આ દિવસે નાના બાળકોને સુવર્ણ પ્રાસન કરાવવામાં આવે છે જેનાથી નાના બાળકોને બુદ્ધિ શક્તિમાં વધારો થાય છે ,આ દિવસે લક્ષ્મીની પ્રાપ્તિ માટે સાકરવારુ દૂધ  શ્રી સૂક્ત ના પાઠ બોલતા બોલતા અથવા તો ૐ મહાલક્ષ્મીયૈ નમઃ બોલી શ્રી યંત્ર ઉપર ચઢાવવું સ્થિર લક્ષ્મી ની પ્રાપ્તિ થશે તેમ શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)

ગુરુપુષ્યામૃત યોગ ના દિવસે ચોઘડિયા પ્રમાણે   શુભસમય
સવારે શુભ ૭.૦૪ થી ૮.૨૭
બપોરે ચલ ૧૧.૧૧ થી ૧૨.૩૩
બપોરે લાભ ૧૨.૩૩ થી ૧.૫૫
બપોર અમૃત ૧.૫૫ થી ૩.૧૭
બપોરે અભિજીત મુહૂર્ત  ૧૨.૧૧ થી ૧૨.૫૫

Share Article

Other Articles

Previous

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સંસ્કાર પેનલનો સફાયો: સહકાર પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય: સતાવાર પરિણામ હવે જાહેર થશે

Next

રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલના બંને મહિલા ઉમેદવારો જ્યોતિબેન ભટ્ટ અને કિર્તીદાબેન જાદવનો વિજય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
1 દિવસ પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
2 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
2 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

રાજકોટમાં ફરીવાર સ્પાની આડમાં ધમધમતું કુટણખાનું પકડાયું : પ્રમુખસ્વામી આર્કેડમાં હાઈડ્રિમ સ્પામાં પોલીસ ત્રાટકી
ક્રાઇમ
6 મહિના પહેલા
નતાશા અને હાર્દિકે ડિવોર્સ લીધા બાદ પહેલીવાર પિતાના ઘરે પહોંચ્યો અગસ્ત્ય, જુઓ વિડીયો
Entertainment
2 વર્ષ પહેલા
જુના માર્કેટ યાર્ડમાં શાકભાજીના ધંધાર્થી પર બે ભાઈઓનો હિચકારો હુમલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૦૯ રૂપિયાનો વધારો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર