Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ભૂપેન્દ્ર રોડ પર ટ્રાવેલ્સ એજન્ટ અને બાબરીયા કોલોનીમાં મહિલાનું હાર્ટ ફેઇલ 

Tue, November 12 2024

હૃદયરોગના હુમલાથી મૃત્યુની ઘટનાઓ યથાવત રહી છે. ત્યારે રાજકોટમાં વધુ બે બનાવમાં ટ્રાવેલ્સ એજન્ટ અને મહિલાનું હાર્ટ એટેકથી મોત થતાં અરેરાટી વ્યાપી છે.

પ્રથમ બનાવની વિગત મુજબ ભૂપેન્દ્ર રોડ દિવાનપરામાં રહેતાં તુષારભાઈ અશ્વિનભાઈ ગોરસિયા (ઉ.વ.46) તેઓ ગઈકાલ સવારે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઈ જતાં તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં જ દમ તોડી દિધો હતો. મૃતક તુષારભાઈ ટ્રાવેલ્સ એજન્ટનું કામ કરતાં હતાં. તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું.બીજા બનાવમાં બાબરીયા કોલોનીમાં રહેતાં ભાવનાબેન રતુભારથી ગોસ્વામી (ઉ.વ.૫૦) નામના મહિલા રાતે બે વાગ્યે માંડાડુંગર નજીક આવેલા ગોકુલ પાર્ક-૩માં પોતાના જમાઇ અલ્પેશપરી મેરૂપરી ગોસ્વામીના ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો.ભાવનાબેના પતિ રતુભારથી ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેઓ રવિવારથી દિકરી-જમાઇના ઘરે રોકાવા ગયા હતા. રાત્રે હાર્ટએટેક આવી જતાં તે જીવલેણ નીવડયો હતો.

Share Article

Other Articles

Previous

ક્રિસ્ટલ મોલ પાસે કાર ડીવાઇડરમાં અથડાતાં ફૂટબોલ થઈ બૂકડો

Next

રાજકોટમાં 21 વર્ષીય યુવકનો ડેન્ગ્યુએ ભોગ લીધો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
15 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

વેક્સિન વિરોધી રોબર્ટ એફ કેનેડી જુનિયર અમેરિકાના આરોગ્ય મંત્રી
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રાજકોટનાં વૈવાહિક વિવાદના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો FIR રદ કરવા આદેશ
રાજકોટ
11 મહિના પહેલા
એપ્રિલના બીજા સપ્તાહમાં જુઓ દમદાર કન્ટેન્ટ સાથેની ફિલ્મ-વેબ સિરીઝ
Entertainment
2 વર્ષ પહેલા
IPL-15 માટે ૭૭ ખેલાડી પર ખર્ચાશે ૨૬૩ કરોડ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર