Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

યુનોમાં ભારતની ગર્જના : કાશ્મીર ભારતનું છે, હતું અને રહેશે

Sun, November 10 2024

ભાજપના સુધાંશુ ત્રિવેદી અને કોંગ્રેસનાં રાજીવ શુક્લાએ પાકિસ્તાનને લગાવી ફટકાર

રાજ્યસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આકરી ફટકાર લગાવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ રહેશે. UN શાંતિ અભિયાન પર ચર્ચા દરમિયાન પાકિસ્તાનના પ્રતિનિધિએ કહ્યું કે UN પીસકીપર્સ સાથે પાકિસ્તાનની સામેલગીરી ત્યારે શરૂ થઈ જ્યારે યુએનએ 1948માં જમ્મુ અને કાશ્મીરના વિવાદિત ક્ષેત્રમાં શાંતિ રક્ષકોને તહેનાત કર્યા.

ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પાકિસ્તાનના આ દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એક બિનજરૂરી ઉલ્લેખ છે. ત્રિવેદીએ કહ્યું હતું કે પાકિસ્તાને ફરી એક વાર આ પ્રતિષ્ઠિત સંસ્થાને તેના એજન્ડામાંથી હટાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પાકિસ્તાનની ટિપ્પણીનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે.

જમ્મુ-કાશ્મીરના લોકોએ તાજેતરમાં જ તેમના લોકતાંત્રિક અને ચૂંટણી અધિકારોનો ઉપયોગ કરીને નવી સરકારને ચૂંટી કાઢી છે. પાકિસ્તાને આવા નિવેદનો અને જુઠ્ઠાણાથી દૂર રહેવું જોઈએ, કારણ કે તેનાથી તથ્યો બદલાશે નહીં, એમ તેમણે કહ્યું હતું

કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ પણ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. હકીકતમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન વારંવાર ખોટી માહિતી ફેલાવે છે, પરંતુ જમીની વાસ્તવિકતા જુદી છે. પાકિસ્તાનને જૂઠ અને ભ્રામક માહિતી ફેલાવવાની આદત છે.

Share Article

Other Articles

Previous

કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓને ઝટકો, ટ્રુડો સરકારે બંધ કર્યા ફાસ્ટ ટ્રેક વિઝા

Next

: જિલ્લામાં 2.75 લાખ લોકોએ જાતે રેશનકાર્ડ E kyc કર્યા,

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
4 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
4 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
4 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

રાજકોટની 29 પે એન્ડ પાર્ક સાઈટનું કોઇ ‘લેવાલ’ નહીં! જાણો કયા નિયમનું પાલન કરવું ફરજિયાત અને શું છે પે & પાર્કિંગનો દર
ગુજરાત
5 મહિના પહેલા
અમેરિકામાં ચૂંટણી નજીક આવતા નાટક વધ્યા !! ડોનાલ્ડ ટ્રમ્પે કચરાનો ટ્રક ચલાવી બાઈડેનને આપ્યો જડબાતોડ જવાબ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાહુલ અને પ્રિયંકા ગાંધીને ક્યાં જતાં અટકાવાશે ? કોણે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટની ઝનાના હોસ્પીટલના સ્ટાફની બેદરકારીએ વધુ એક બાળકીનો ભોગ લીધો : નર્સીંગ સ્ટુડન્ટએ ખોટી દવા ઇન્જેક્શનમાં ભરી આપી દેતા 5 માસની બાળકીનું મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર