Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

RMCનું કમેળિયું’ આયોજન ! દિવાળી કાર્નિવલનો દિવાળી’ના દિ’એ જ સંકેલો !

Wed, November 6 2024

પરિવારો ગુરૂવારે રોશની જોવા નીકળ્યા ત્યારે અનેક સ્થળે લાઈટિંગનું પેકિંગ ચાલી રહ્યું’તું
લેસર-શોમાં લાખના બાર હજાર નહીં બાર હજારના લાખ કર્યા બાદ કાર્નિવલનો માહોલ' ન બનાવી શક્યાનો રોષ

મહાપાલિકા દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો સહભાગી બન્યા હતા. જો કે આયોજનકમેળિયું’ હોવાનો રોષ પણ અનેક શહેરીજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહાપાલિકા દ્વારા તા.૨૭થી ૩૧ દરમિયાન આ કાર્નિવલ આયોજિત કરાયો હતો જેના પર લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે શા માટે મહાપાલિકા દ્વારા ૨૭થી ૩૧ સુધી જ આયોજન કરાયું, તંત્રએ ધાર્યું હોત તો આ કાર્નિવલને બે દિવસ સુધી લંબાવી પણ શક્યું હોત અથવા તો ૨૭ની જગ્યાએ અન્ય તારીખથી તેનો પ્રારંભ કરાવી શક્યું હોત પરંતુ એમ ન કરીને આશ્ચર્યજનક રીતે દિવાળી કાર્નિવલનો દિવાળી'ના દિવસે જ સંકેલો કરી નાખવામાં આવ્યો હતો ! મહાપાલિકા પણ બરાબર જાણતી હતી કે આ વખતે દિવાળી પછીના દિવસે ધોકો મતલબ કે પડતર દિવસ આવી રહ્યો છે એટલા માટે જો દિવાળી કાર્નિવલને એ દિવસ સુધી લંબાવાયો હોત તો હજારો લોકો તેને માણી શક્યા હોત કેમ કે દિવાળી પર અનેક પરિવારો ઉજવણી કરવામાં વ્યસ્ત રહ્યા હતા. દિવાળીના દિવસે જ કાર્નિવલનો સંકેલો થઈ જવાનો છે તેવું ધ્યાન પર આવતાં અનેક પરિવારો રોશની નિહાળવા પહોંચ્યા હતા પરંતુ ટ્રાફિક પોલીસ બંદોબસ્ત જાળવવામાં ઉણી ઉતરવાને કારણે ટ્રાફિકમાં ફસાયા હતા સાથે સાથે અનેક સ્થળે લાઈટિંગનું પેકિંગ ચાલી રહ્યું હોવાનું જોઈને નિરાશ પણ થયા હતા. વળી, મહાપાલિકા દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે લેસર-શો ગોઠવવામાં આવ્યો હતો જેમાં લાખના બહાર હજાર નહીં બલ્કે બાર હજારના લાખ કર્યાનોકકળાટ’ પણ થયો હતો. એકંદરે આ કામ ૧૦ લાખની અંદર થઈ જાય તેમ હતું અને આ વર્ષે જે પ્રકારે લેસર-શો થયો તેના કરતા ચાર ચાસણી ચડે તેમ હતું આમ છતાં તંત્રએ હઠાગ્રહ રાખીને ૧૦ લાખનું કામ ૨૪ લાખથી વધુમાં આપી દેતાં તેને લઈને પણ સવાલો ઉપસ્થિત થયા હતા.

Share Article

Other Articles

Previous

અબ કી બાર ટ્રમ્પ સરકાર : ભવ્ય બહુમતી મેળવી ટ્રમ્પ બન્યા અમેરિકાના 47 માં પ્રમુખ

Next

વધુ એક મુદત: હવે રાજકોટને સમરમાં મળશે ઇન્ટરનેશનલ ફલાઇટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
1 દિવસ પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
1 દિવસ પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
2 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સાત ફેરા વગરના હિંદુ લગ્ન અમાન્ય : સુપ્રીમ કોર્ટ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાડીનો કાફલો અટકાવી સિવિલના મેદાનમાં દર્દીઓને મળ્યા
રાજકોટ
3 વર્ષ પહેલા
નતાશાએ હાર્દિક પંડ્યાને તેના જન્મદિવસે આપ્યું અદ્ભુત સરપ્રાઈઝ : ફેન્સની આંખો થઈ ગઈ પહોળી, જુઓ વિડીયો
Entertainment
2 વર્ષ પહેલા
સીમલામાં અતિ ભારે વરસાદ બાદ રામપુરમાં વાદળ ફાટતા ભારે તબાહી, અનેક ગાડીઓ તણાઈ, જાનહાની નથી
Breaking
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર