Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

SRK BIRTHDAY SPECIAL : બી-ટાઉનના સૌથી રોમેન્ટિક શાહરૂખ અને ગૌરીએ ત્રણ વાર કર્યા હતા લગ્ન, જાણો શું છે કારણ

Sat, November 2 2024


આજે કિંગ ખાનનો 59મો જન્મદિવસ છે.  આમ તો બૉલીવુડમાં અનેક સુપરસ્ટાર છે પણ બૉલીવુડનો કિંગ ખાન કે બાદશાહ ખાન તો એક છે ધ ગ્રેટેસ્ટ શાહરુખ ખાન જેમને રોમાન્સનો બાદશાહ કહેવામાં આવે છે.  ત્યારે વાત કરીયે શાહરુખની પત્ની ગૌરીની તો તેનીએ શાહરુખના તે સમયમાં પણ સાથ આપ્યો છે જ્યારે તેમના પાસે કઈ નહોતું. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનને બી-ટાઉનના સૌથી રોમેન્ટિક કપલમાંથી એક માનવામાં આવે છે ત્યારે ચાલો જાણીએ તેમના લગ્ન વિશે.

શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરીએ સમાજ અને ધર્મના બંધનમાંથી મુક્ત થઈને વર્ષ 1991માં લવ મેરેજ કર્યા હતા. હવે તેમના લગ્નને 29 વર્ષ થઈ ગયા છે, તેમ છતાં આજે પણ તેમનો સંબંધ લોકો માટે ઉદાહરણ સમાન છે. પણ તમને જણાવી દઈએ કે, પોતાના પ્રેમ ગૌરીને મેળવવી શાહરૂખ માટે એક સ્વપ્ન સમાન હતું. તેને ગૌરી સાથે લગ્ન કરવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.

આજે કરોડો ફેન્સના દિલ પર શાહરૂખ અને ગૌરીની જોડી રાજ કરે છે, પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે શાહરૂખ-ગૌરીએ એક-બેવાર નહીં પરંતુ ત્રણવાર લગ્ન કર્યા હતા. આ ત્રણ લગ્ન કરવા પાછળની કહાની પણ મજેદાર છે.

હકીકતમાં શાહરૂખ ખાન જ્યારે દિલ્હીમાં રહેતો હતો ત્યારે ગૌરીના ગળાડૂબ પ્રેમમાં હતો. ત્યારબાદ બંનેનો પ્રેમ પાંગર્યો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. કોઈપણ પ્રકારની કોઈ કમી ન રહી જાય તે માટે આ બંને કપલે 3વાર લગ્ન કર્યા. શાહરૂખને જૂના ઈન્ટરવ્યૂમાં આ વાતને ઘણાં જ મજેદાર અંદાજમાં જણાવી હતી.

આ બંનેએ 25 ઓક્ટોબર 1991માં સૌથી પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ બંનેએ એકબીજા સાથે નિકાહ કર્યા અને પછી છેલ્લે બંનેએ હિન્દુ રીત-રિવાજથી પણ લગ્ન કર્યા હતા. હકીકતમાં શાહરૂખ મુસ્લિમ હતો અને તેની પત્ની ગૌરી પંજાબી હિન્દુ હતી. એટલે બંને ઈચ્છતા હતા કે બંને ધર્મ પ્રમાણે લગ્ન થાય અને એટલે જ આ લોકોએ 3વાર લગ્ન કર્યા.

તમને જણાવી દઈએ કે, ગૌરી ખાનનું અસલી નામ ગૌરી છિબ્બર છે. ગૌરી લગ્ન બાદ પણ હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મ ફોલો કરે છે. શાહરૂખ અને ગૌરી 3 બાળકોના પેરેન્ટ્સ છે. જેમાં મોટો દિકરો આર્યન ખાન, દીકરી સુહાના ખાન અને ત્યારબાદ તેઓ 2013માં સેરોગેસીથી ત્રીજા દિકરા અબરામના પેરેન્ટ્સ બન્યા. તેમનો પરિવાર હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોનો પાલન કરે છે.

Share Article

Other Articles

Previous

happy birthday SRK : બૉલીવુડના બાદશાહ એવા શાહરુખ ખાનનું અસલી નામ શું છે ?? અનુપમ ખેરના શોમાં કર્યો હતો ખુલાસો

Next

આજનું રાશિફળ : આજે તમે નવા વિચારો અમલમાં મૂકી શકશો, આર્થિક સ્થિતિમાં સુધારો આવશે ; દિવસ આનંદમય રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
2 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
2 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
2 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

શારીરિક પડકારોને શક્તિમાં તબદીલ કરનાર ઇલા ગોહિલ રાજકોટના નવા ડેપ્યુટી ડીડીઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આ રાશિના જાતકોની ચિંતા વધી શકે છે, અગત્યના કાર્યોમાં ધીરજ રાખવી
ધાર્મિક
2 વર્ષ પહેલા
કેજરીવાલના જામીન રદ્દ કરનાર જજના ભાઈ ઈડીના વકીલ
નેશનલ
2 વર્ષ પહેલા
“કકું-કેસર છાંટી કંકોતરી મોકલી રે…..”રાજકોટમાં 5000ની એક કંકોત્રી પણ બને છે
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર