Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સહોમ

IPL ખેલાડીઓની આજે દિવાળી : અનેકની સુધરશે તો અનેકની બગડશે !!

Thu, October 31 2024

  • દસેય ફ્રેન્ચાઈઝી આજે જાળવી રાખેલા-છૂટા કરેલા ખેલાડીઓની યાદી બીસીસીઆઈને સોંપશે

    આઈપીએલ-૨૦૨૫ પહેલાં મેગા ઑક્શન થવાનું છે. આ હરાજી ચાલું વર્ષે નવેમ્બરના અંત અથવા ડિસેમ્બરની શરૂઆતમાં થઈ શકે છે. જો કે તેના પહેલાં તમામ ૧૦ ફ્રેન્ચાઈઝીએ પોતાનું રિટેન અને રિલિઝ કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ સોંપવાનું છે. આ લિસ્ટ સોંપવાની અંતિમ તારીખ આજે હોય જાળવી રખાયેલા અને છૂટા કરાયેલા ખેલાડીઓના નામ સામે આવી જશે. વળી, આજે દિવાળીનો તહેવાર પણ હોય ત્યારે અનેક ખેલાડીઓની દિવાળી સુધરી જશે તો અનેકની બગડી પણ શકે છે !

    બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં જ રિટેન્શનને લઈને નવા નિયમ જાહેર કરાયા હતા. આ પ્રમાણે એક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ છ ખેલાડીને રિટેન કરી શકે છે. જો કોઈ ટીમ છથી ઓછા ખેલાડીઓને રિટેન કરે છે તો એ સ્થિતિમાં ફ્રેન્ચાઈઝી હરાજી દરમિયાન રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરી શકશે. અહેવાલો પ્રમાણે ગુજરાત ટાઈટન્સ મોહમ્મદ શમીને રિલિઝ કરી શકે છે. લખનૌ સુપરજાયન્ટસનો કેપ્ટન કે.એલ.રાહુલ હરાજીમાં જઈ શકે છે ત્યારે કઈ ફ્રેન્ચાઈઝી કયા ખેલાડીને જાળવી શકે છે તેની સંભવિત યાદી અત્રે પ્રસ્તુત છે.
  • ગુજરાત ટાઈટન્સ
    શુભમન ગીલ, રાશિદ ખાન, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા (રાઈટ ટુ મેચ)
  • લખનૌ સુપર જાયન્ટસ
    નિકોલસ પૂરન, મયંક યાદવ, આયુષ બદોની, રવિ બિશ્નોઈ (રાઈટ ટુ મેચ), રાહુલ હરાજીમાં જઈ શકે
  • મુંબઈ ઈન્ડિયન્સ
    હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તીલક વર્મા
  • ચેન્નાઈ સુપરકિંગ્સ
    મહેન્દ્રસિંહ ધોની (અનકેપ્ડ), ઋતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા, રચિન રવીન્દ્ર (સંભવત:), મથીશા પથીરાના
  • સનરાઈઝર્સ હૈદરાબાદ
    પેટ કમિન્સ, હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા, ટે્રવિસ હેડ, અબ્દુલ સમદ
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
    વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ, યશ દયાલ (સંભવત:)
  • દિલ્હી કેપિટલ્સ
    કુલદીપ યાદવ, અક્ષર પટેલ, ઋષભ પંત (સંભવત:)
  • કોલકત્તા નાઈટ રાઈડર્સ
    સુનિલ નરૈન, રહમાનુલ્લાહ ગુરબાજ, રિન્કુ સિંહ, હર્ષિત રાણા, શ્રેયસ અય્યર
  • પંજાબ કિંગ્સ
    અર્શદીપ સિંહ, તમામ ખેલાડીઓને રિટેન કરવાની જગ્યાએ રાઈટ ટુ મેચનો પણ ઉપયોગ કરી શકે છે
  • રાજસ્થાન રોયલ્સ
  • સંજૂ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, જોશ બટલર (સંભવત:)

Share Article

Other Articles

Previous

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં એકતા દિવસની શાનદાર ઉજવણી, એકતા પરેડ યોજાઇ

Next

આજે દિવાળી : જાણો દિવાળી અને ચોપડા પૂજનનું મહત્વ તેમજ શુભ મુહૂર્તની યાદી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કાર્યસ્થળે AI ના મનસ્વી નિર્ણયો પર અંકુશ: કેલિફોર્નિયા બન્યું કાયદો લાવનારું પ્રથમ રાજ્ય, કર્મચારીઓને કાઢી મૂકવા ફક્ત મશીન પર આધાર નહીં રાખી શકાય
14 કલાક પહેલા
2008 અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ: દોષિત અહેમદ બાવાની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
15 કલાક પહેલા
એશિયન ગેમ્સ સેમી-ફાઈનલમાં ભારતનો દબદબો: શ્રીલંકાને 124 રને કચડી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં, ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે મહામુકાબલો
15 કલાક પહેલા
સસ્તા ક્રૂડ માટે ભારતીય ઓઈલ કંપનીઓએ બદલી વ્યૂહરચના: હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ લાવવા ટેન્કરો ભાડે લેવાનું શરૂ કર્યું
16 કલાક પહેલા
Categories

નેશનલ

3690 Posts

Related Posts

ઓટીટી પર આવી રહી છે અક્ષય કુમારની ફિલ્મ “સરફિરા”
Entertainment
2 વર્ષ પહેલા
રાજકોટના હેર આર્ટિસ્ટે છેક મુંબઈ જઈને તારક મહેતાની ટીમને આપ્યો નવો લુક
રાજકોટ
3 વર્ષ પહેલા
કોહલી-ગંભીર વચ્ચે ‘અબોલા’ ! રોહિત-અગરકર વચ્ચે ‘અંટશ’ : 2027 વર્લ્ડકપ પહેલાં ટીમ ઈન્ડિયા માટે અશુભ સંકેત
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
દેશમાં કઈ પાર્ટીને કેટલું મળ્યું ડોનેશન ? જુઓ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર