Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ પોલીસ આવી એકશન મોડમાં : નામચીન મહિલાના પતિના મકાન પર ફેરવ્યું બૂલડોઝર, રૈયાધાર સહિતના વિસ્તારોમાં પણ ઓપરેશન

Thu, March 20 2025

  • ડ્રગ્સ, જુગાર સહિતના કાળાધંધામાં પોલીસ ચોપડે ચડેલી રમા સંધીના પતિના જંગલેશ્વર સહિત ગેરકાયદે
  • બાંધકામ DCP, PI મોટા કાફલા સાથે પહોંચી તોડી પાડયું: રૈયાધાર સહિતના વિસ્તારોમાં પણ ઓપરેશન

    રાજ્યભરમાં અસામાજિક તત્વો ગુનેગારો પર ૧૦૦ કલાકના અલ્ટિમેટમ સાથે તૂટી પડવાના ડીજીપીના આદેશને પગલે રાજકોટ શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. આજે સમીસાંજ બાદ રાજકોટની કૂખ્યાત મહિલા રમા સંધીના પતિના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવીને પોલીસ ધારે તો શું ન કરી શકે ? તે ધાક પ્રસ્થાપિત કરવા માટેનો આરંભ કર્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં બુલડોઝરની ધણધણાટી બોલતા અન્ય ગુનેગારોમાં પણ પોલીસનો ફફડાટ દેખાયો છે. બર્પોર બાદ શહેર પોલીસની અલગ-અલગ ટીમો ગુનાઈત પ્રવૃત્તિ ધરાવતા વિસ્તારોમાં પહોંચી હતી અને ચેકિંગ હાથ ધરી વીજ કનેકશનોથી લઈ અન્ય કોઈ ગેરકાયદે કૃત્યો થઈ રહ્યા છે કે કેમ ? તેની ચકાસણી કરી હતી.

રાજકોટ શહેર પોલીસે ૭૫૬ અસામાજિક તત્વોની યાદી જાહેર કરી અને ૧૦૦ કલાક પૂર્વે જ અલ્ટિમેટમનું શુભમુહૂત કરવા માટે આજે ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા જંગલેશ્વરમાં રહેતી અને ડ્રગ્સ સપ્લાય, જુગાર જૈવીતી ડેરી ફાર્મ સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી રમા સંધીના પતિ જાવેદ જુસબભાઈ જુણેજાના જંગલેશ્વર શેરી નં.૬માં આવેલા બે મજલાના ગેરકાયદે મકાનને તોડી પાડવા માટે બુલડોઝર લઈને પોલીસ પહોંચી હતી.



જાવેદ થોડા વખત પહેલા જ ગાંજાના જથ્થા સાથે પકડાયો હતો. સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં ઓપરેશન બુલડોઝર સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, ભક્તિનગર પીઆઈ એમ.એમ. સરવૈયા, એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા અને અન્ય અધિકારીઓ પોલીસના ધાડા સાથે પહોંચ્યા હતા. મકાન તોડી પાડવાની કામગીરી કરાઈ હતી.

જંગલેશ્વર વિસ્તારમાં અન્ય પણ આવા કેટલાક બાંધકામો હોવાની ઓપરેશન સમયે પોલીસમાં ચર્ચા ચાલતી હતી અને કદાચ આવનારા સમયમાં આવા બાંધકામો પણ નિશાના પર આવી શકે. ક્રાઈમ બ્રાન્ચ યુનિવર્સિટી પોલીસ શહેરની અન્ય પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં ગુનાઈત પ્રવૃત્તિ ધરાવતા અસામાજિક તત્વોના રહેણાંકો અને તેમના વિસ્તારોમાં સાંજે ચેકિંગ હાથ ધરાયું હતું અને ઘણી ખરી જગ્યાએ ગેરકાયદે પ્રવૃત્તિ મળતા આવા ઇસમો સામે રાત સુધીમાં કાયદાકીય કાર્યવાહી થઈ શકે તેવી સંભાવના છે.

Share Article

Other Articles

Previous

રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : કાર અને ડમ્પર ટકરાઈ જતા એક જ પરિવારના 6 લોકોના મોત

Next

 રાજકોટ પોલીસનો જાદુઈ આંક ?? રાજકોટની વસતી 20 લાખ અને અસામાજિક તત્ત્વો માત્ર 756 જ નીકળ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
તહેવારો ટાણે મુંબઈની જનતાને મોંઘવારીનો ડબલ ઝટકો: દૂધથી લઈ ગેસ અને રીક્ષા પણ મોંઘા થયા
41 મિનિટutes પહેલા
ગુજરાતમાં 14 વર્ષથી ગુટખા પર બેન હોવા છતાં ₹3000 કરોડનું વેચાણ, કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો
46 મિનિટutes પહેલા
મેઘરાજાની રૂઠામણથી જગતના તાત પર સંકટ: કૂવાના તળિયા દેખાયા, મગફળી-કપાસનો પાક જોખમમાં, ખેડૂતોની હાલત કફોડી
48 મિનિટutes પહેલા
મોદી-પુતિનની ખાસ બેઠક: બિશ્કેકથી યુદ્ધના મેદાન સુધી ગુંજ્યો શાંતિનો સંદેશ, જાણો શું થઈ ચર્ચા?
50 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3558 Posts

Related Posts

અંતે યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત, યુએસના શાંતિ પ્રસ્તાવને સમર્થન
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
થોડા વરસાદે અમદાવાદ મનપાની ખોલી પોલ,ઠેર ઠેર ભરાયા પાણી
ગુજરાત
2 વર્ષ પહેલા
તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ : ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ચકચાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
એર ઇન્ડિયાએ 70 ફ્લાઈટ રદ કરવી પડી : સ્ટાફ એક સાથે સીક લીવ પર ઉતરી ગયો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર