Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

નવેમ્બરમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન

Sat, October 19 2024

એરપોર્ટ ઓથોરિટી,સી.આઈ.એસ.એફ અને એરલાઇન્સના અધિકારીઓ દિલ્હીમાં:બ્યુરો સિક્યુરિટીના ડાયરેક્ટરએ સમીક્ષા કરી:90 ટકા કામ પૂર્ણ

આગામી નવેમ્બર મહિનામાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન થશે, નવી બિલ્ડીંગના ઉદ્ઘાટન ને લઈને દિલ્હીમાં ઉચ્ચસ્તરિય મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં રાજકોટના એરપોર્ટ ઓથોરિટી,સી.આઈ.એસ.એફ.અને એરલાઇન્સના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.


ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં હાલમાં હંગામી ધોરણે ટર્મિનલ પરથી ફ્લાઈટ ઓપરેશન ચાલી રહ્યું છે.નવા બિલ્ડીંગમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલની 90% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે હવે માત્ર 10% કામગીરી બાકી છે જેમાં કસ્ટમ અને ઈમીગ્રેશન નું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે અગાઉ એરપોર્ટ દ્વારા ઓક્ટોબર મહિનાથી રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કામ પૂરું ન થયું હોવાથી હજુ સુધી નવું ટર્મિનલ શરૂ થયું નથી.
1400 કરોડના ખર્ચે પછી તો 2500 એકરમાં નિર્માણ પામેલું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ તબક્કામાં કાર્યરત ખાતે અત્યારે પ્રથમ ફેસમાં કામમાં ચાલી રહ્યું છે આગામી વર્ષોમાં ફેસ 2 અને ફેસ 3 પર કામ શરૂ કરવામાં આવશે. એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલ અને સી એન્ એસ વિભાગની નવી ઓફિસ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગમાં સૌરાષ્ટ્રના ઐતિહાસિક વારસો અને કલાત્મક સંસ્કૃતિની ઝાંખી કરાવતું ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે.


વધુમાં મળતી વિગતો અનુસાર 60% હિસ્સો ડોમેસ્ટિક માટે 40% જેટલો ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ફાળવવામાં આવ્યો છે. કસ્ટમ અને ઇમિગ્રેશન વિભાગ ઉપરાંત લગેજ,કન્વેયર બેલ્ટ, સહિતની કામગીરી અંતિમ તબક્કામાં હોવાનું ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત એરો બ્રિજ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે હવે મંજૂરી મળતા સાથે જ વિમાન અને ટર્મિનલ સાથે એરોબ્રિજને કનેક્ટ કરી દેવાશે. બે દિવસ પૂર્વે ડિજીસીએ, એરપોર્ટ ઓથોરિટીના અધિકારી ઓ અને ઉડયનમંત્રાલયના સભ્યોની મીટીંગ મળી હતી.આ સપ્તાહમાં બ્યુરો સિક્યુરિટી ઓફ એવીએશનના ડિરેક્ટરએ રાજકોટ એરપોર્ટની મુલાકાત લીધી હતી અને ચાલતી કામગીરીની સમીક્ષા પણ કરી હતી આગામી ટૂંક સમયમાં ડીજીસીએના અધિકારીઓ સમીક્ષા માટે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

Share Article

Other Articles

Previous

દિવાળીએ સોયથી લઈ સોના સુધીની ખરીદી જ્યાંથી થાય છે ત્યાં ‘ખાખી’ની શું છે તૈયારી ?? જાણો રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારનો એક્સ-રે

Next

ભારે કરી !! રાજકોટમાં ત્રિકોણ બાગથી માલવિયા ચોક સુધીનો રસ્તો પહોળો કરવાનું જ મનપા ભૂલી ગઈ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
રોકાણકારો ફફડ્યા, ખરીદદારો ખુશ: અમેરિકાના એક જ આર્થિક ડેટાથી સોના-ચાંદીના ભાવમાં ધડામ
17 કલાક પહેલા
ઉર્જા સંકટ વચ્ચે ભારત માટે અચાનક શું આવ્યા રાહતરૂપ સમાચાર ? જુઓ
17 કલાક પહેલા
સ્કૂલ ચલે હમ: વેકેશન પૂરું, કાલથી સ્કૂલો શરૂ થશે
18 કલાક પહેલા
વૈભવની ટીમ ઇન્ડીયામાં એન્ટ્રી: ટી-૨૦માં હવે શ્રેયસયુગ શરૂ
18 કલાક પહેલા
Categories

નેશનલ

3051 Posts

Related Posts

વડાપ્રધાન મોદી આજે પંજાબ અને હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરશે
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
કાળમુખા ડમ્પરે બાળકનો ભોગ લીધો : રાજકોટમાં ડમ્પરે બાઇકને હડફેટે લેતા માસૂમનું મોત, પીએમ રૂમે પરિવારનું આક્રંદ
ક્રાઇમ
9 મહિના પહેલા
ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અરબી સમુદ્રમાં રૂપિયા 1800 કરોડના ડ્રગ્સ ભરેલી બોટ ઝડપાઈ, કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસનું સફળ ઓપરેશન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગૂગલ ભારતમાં 15 અબજ ડોલરનું જંગી રોકાણ કરશે : વિશાખાપટનમના IT હબમાં ગૂગલનું US પછીનું સૌથી મોટું ડેટા સેન્ટર બનશે
ટેક ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર