Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હરિયાણામાં ભાજપની ત્રીજીવાર સરકાર : સૈનીએ શપથ લીધા

Thu, October 17 2024

હરિયાણામાં ભાજપની ત્રીજીવાર સરકાર રચાઇ છે. ભાજપના કદાવર નેતા નાયબ સિંહ સૈનીએ ગુરુવારે બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા હતા. આ દરમિયાન 13 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રી બનવા માટે લોબિંગ કરનાર અનિલ વિજને પણ મંત્રી બનાવાયા છે. જનતાએ ભાજપને ત્રીજીવાર સત્તા સોંપી છે.

પંચકુલામાં આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપની ટોચની નેતાગીરી ઉપરાંત ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં દેશભરમાંથી એનડીએના લગભગ દોઢ ડઝન નેતાઓ પણ અહીં પહોંચ્યા હતા. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.

ભાજપની હેટ્રિક
આ શપથ ગ્રહણ હરિયાણા માટે એક ઐતિહાસિક ઘટના હતી કારણ કે હરિયાણામાં ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. હરિયાણામાં 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે 90માંથી 48 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 37 બેઠકો જીતી હતી.

કેબિનેટમાં દરેક જ્ઞાતિને સ્થાન
નાયબ સિંહ સૈનીની કેબિનેટમાં જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો જાળવવામાં આવ્યા છે. આ કેબિનેટમાં 2 દલિત, 2 બ્રાહ્મણ, 2 જાટ, 4 ઓબીસી, એક રાજપૂત અને એક પંજાબીને સમાવાયા છે. 2 મહિલાઓ આરતી સિંહ રાવ અને શ્રુતિ ચૌધરીને મંત્રી બનાવાયા છે.

Share Article

Other Articles

Previous

કંગના રનૌતની ફિલ્મ Emergencyને સેન્સર બોર્ડ તરફથી મળી લીલી ઝંડી : એક્ટ્રેસે જણાવ્યું ફિલ્મ ક્યારે થશે રીલીઝ

Next

યુપીના બહેરાઇચમાં થયેલી હિંસાના આરોપીઓ સાથે શું થયું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાત સરકારનો મોટો નિણર્ય: આવશ્યક દવાઓની યાદીમાં કર્યો વધારો, કેન્સર, હ્રદયરોગ સહિતની મહત્વપૂર્ણ 150 દવાનો કરાયો ઉમેરો
35 મિનિટutes પહેલા
Dhoni Car Challan: તેજ રફતારમાં ગાડી ચલાવવી M.S ધોનીને પડી ભારે! ટ્રાફિક નિયમ તોડતાં થાલાને ફટકારવામાં આવ્યો દંડ,જાણો શું છે મામલો
1 કલાક પહેલા
અમેરિકન સબમરીનના હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું: હિંદ મહાસાગરમાં શ્રીલંકા નજીક જળસમાધિ, 87 નૌસૈનિકોના મોત
2 કલાક પહેલા
અભિનેતા સોનુ સૂદ ફરીવાર બન્યા ‘રિયલ લાઈફ હીરો’: દુબઈમાં યુદ્ધમાં ફસાયેલા લોકો માટે રહેવા-જમવાની કરી મફત વ્યવસ્થા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2951 Posts

Related Posts

રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોંડ પર બાલાજી હોલ પાસે દારૂડિયો ખેલ કરતો વ્રુક્ષ પર ચડી ગયો જુઓ વીડિયો..
રાજકોટ
2 વર્ષ પહેલા
હારના ગમને ભૂલાવવા કોહલી લંડન તો રોહિત યુરોપ પહોંચ્યો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Facebook-Instagram ઉપર બંધ થશે ઉપયોગી ફીચર… જાણો શું છે…?
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટમાં ચાંદીપુરા વાઇરસને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર