Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સસ્તા અનાજના વેપારીઓને કચડવા માટે અધિકારીઓ મેદાને

Mon, October 7 2024

હડતાળને કચડવા પ્રયાસ કરશો તો જોયા જેવી : પ્રહલાદ મોદીનો ખોખારો

કેટલાક તાલુકાઓમાં ધરાર ચલણ જનરેટ કરવા પુરવઠા વિભાગનું દબાણ

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજના વેપારીઓએ મિનિમમ 20 હજાર કમિશન માટે 97 ટકા વિતરણના નિયમનો વિરોધ કરી 1લઈ ઓક્ટોબરે શરૂ કરેલી હડતાલ સતત સાતમા દિવસે યથાવત રહી છે ત્યારે કેટલાક તાલુકામાં સસ્તા અનાજના વેપારીઓને શામ, દામ, દંડ અને ભેદની નીતિ મુજબ કચડી નાખવા પ્રયાસ શરૂ થતા ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ ખોખારો ખાઈ હડતાળને કચડવા પ્રયાસ કરનાર અધિકારીઓને ધરાર ચલણ જનરેટ નહીં કરવા ચેતવણી આપી આ મામલે હાઇકોર્ટમાં જવા ચીમકી આપી મુખ્યમંત્રીને પણ તાકીદે હડતાલનો અંત લાવવાની દિશામાં પગલાં ભરવા ભાર પૂર્વક જણાવ્યું હતું.

સસ્તા અનાજના વિક્રેતાઓને મોંઘવારીના આ સમયમાં દુકાનો ચલાવવી પોસાય તેમ નથી ત્યારે સરકારે મિનિમમ 20 હજાર કમિશન આપવાના નિયમને અમલી બનાવ્યો છે પરંતુ આ નિયમમાં 97 ટકા વિતરણ થાય તો જ 20 હજાર કમિશન આપવાની શરત હોય આ શરત દૂર કરવાની સાથે જ માલ ઘટમાં 1 ટકો ઘટ મજરે આપવાની માંગ સાથે 1લી ઓક્ટોબરથી અચોકક્સ મુદતની હડતાલ શરૂ કરતા હાલમાં રાજકોટ સહિત રાજ્યભરના સસ્તા અનાજના વિક્રેતાઓએ પરમીટ અને ચલણ જનરેટ ન કરતા જાહેર વિતરણ વ્યવસ્થા પડી ભાંગી છે. બીજી તરફ અધિકારીઓ દ્વારા વેપારીઓને દબાવી ચલણ જનરેટ કરવા મજબુર કરવામાં આવી રહ્યાનું સામે  આવતા ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ હડતાળને કચડવાનો પ્રયાસ નહીં કરવા સાફ સાફ શબ્દોમાં ચેતવણી આપી હતી.

સસ્તા અનાજના વેપારી એસોશિએશન પ્રમુખ અને વડાપ્રધાનના ભાઈ પ્રહલાદ મોદીએ વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે, સરકારે આધાર સિડિંગમાં ખોટું કર્યું છે જેથી 97 ટકાના નિયમનો અમલ કરવો શક્ય નથી. આ સંજોગોમાં જો સરકાર તરફથી વેપારીઓને દબાવવામાં આવશે તો હવે વેપારીઓએ હાઇકોર્ટમાં જઈ સરકારને ખુલ્લી પાડશે તેમ કહી વેપારીઓની હડતાળને કચડવા માટે પરાણે પરમીટ કે ચલણ જનરેટ નહીં કરવા અધિકારીઓને સતાનો ખોટો ઉપયોગ નહીં કરવા ચેતવણી આપી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સમગ્ર મામલે વેપારીઓની માંગ સ્વીકારવા અનુરોધ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

સંજય રૉય જ મુખ્ય આરોપી ; દુષ્કર્મ બાદ હત્યા કરી

Next

ઇઝરાયલના હુમલાઓ વચ્ચે લેબેનોને 35 રોકેટ નાખ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
6 મિનિટutes પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
31 મિનિટutes પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
1 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

પાકિસ્તાનમાં સંસ્કારનો કાયમી દુષ્કાળ: કરાચીમાં નવા અદ્યતન મોલના ઉદઘાટનના અડધો કલાક બાદ લોકોએ આખો મોલ લૂંટી લીધો
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
વાલીઓ ઉંઘતાં હશે ? રાજકોટમાં દરરોજ 101 વિદ્યાર્થી તોડે છે ટ્રાફિકના નિયમ !
ટૉપ ન્યૂઝ
1 મહિના પહેલા
રાજકોટમાં 2019 માં આઠ વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કેદની સજા, શું કહ્યું જિલ્લા સરકારી વકીલ સંજય વોરાએ જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
અમદાવાદના દસક્રોઇના કુબડથલ ગામે લાગી ભયંકર આગ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર