Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના મિત્રો સાથેના સબંધો બગડી શકે છે, આર્થિક સ્થિતિમાં સુધારો આવશે

Tue, October 8 2024

date : 08-10-2024
આજની રાશી વૃશ્ચિક

મેષ (અ,લ,ઇ)
આજે લોકો તમારા કામના ખુબજ વખાણ કરી શકે છે. આવક અને ખર્ચમાં સમાનતા રહેશે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
કામમાં સકારાત્મક પરિણામ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
માનસિક થાક લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)
પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

સિંહ (મ,ટ)
મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)
કામમાં આળસ થઇ શકે છે. નકામી પ્રવૃત્તિઓમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

વૃશ્ચિક (ન,ય)
અણધાર્યા લાભ થઇ શકે છે. કામમાં ઉત્સાહ તથા આનંદ વધું રહેશે. દિવસ આનંદમય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
અનુભવી લોકોનું યોગ્ય માર્ગદર્શન મળશે. નકારાત્મક વિચારો દુર થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. તણાવ તથા ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

Share Article

Other Articles

Previous

કોની એક્ઝીટ કોની એન્ટ્રી આજે ફેંસલો

Next

એક વર્ષના યુધ્ધનું સરવૈયું: અકલ્પ્ય રક્તપાત -મહાવિનાશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ટીમ ઈન્ડિયાની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના બની ‘ઈન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2025’, આ ખેલાડીઓને પણ મળ્યો એવોર્ડ
52 સેકન્ડ પહેલા
મુખ્યમંત્રી ભગવંત માન જે હોસ્પિટલમાં દાખલ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી: સ્કૂલોને પણ ધમકીભર્યો ઇ-મેલ
40 મિનિટutes પહેલા
બાંગ્લાદેશમાં તારીક રહેમાન આજે વડાપ્રધાન પદે શપથ લેશે, લોકસભાના સ્પીકર ઓમ બિરલા હાજરી આપશે
1 કલાક પહેલા
આજે મુંબઈમાં વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના પ્રમુખ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા, સંરક્ષણ ક્ષેત્રે મોટી ડીલ થઈ શકે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2900 Posts

Related Posts

યુક્રેને ફરી રશિયાને દેખાડ્યો દમ : મોસ્કોમાં આખી રાત ડ્રોનથી બોમ્બ વર્ષા કરી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દિલ્હી : નાગરિકતા માટે નકલી દસ્તાવેજો બનાવવાના રેકેટ પર પોલીસની કાર્યવાહી, 2 બાંગ્લાદેશી સહિત 4ની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં છગ્ગાનો વરસાદ: તમામ રેકોર્ડ તૂટ્યા
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
પંજાબના આપના ધારાસભ્ય ગુર પ્રીત ગોગીની પિસ્તોલ સાફ કરતી વખતે ગોળી લાગી જતા મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર