Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

અંબાજી નજીક માઈભક્તોને નડ્યો અકસ્માત : મુસાફરોથી ભરેલી લક્ઝરી પલટી જતાં 4ના મોત, 25થી વધુ ઘાયલ

Mon, October 7 2024


છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અંબાજી  પાસે સામે આવી છે જેમાં ખાનગી બસ પલટી જતાં 4 યાત્રિકોના મોત નિપજ્યાં છે જ્યારે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે બનાવની જાણ થતાં લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટ્યા હતા અને પોલીસના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.



મળતી વિગતો અનુસાર આ ઘટના યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. ત્રિશુળિયા ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર પાસે મા અંબાના દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી બસ પલટી ખાઈ જતાં 4 લોકોનાં મોત અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. 15 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે. બનાવની જાણ થતાં ત્યાંથી પસાર થતાં રાહદારીઓએ 108 અને પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

અકસ્માતમાં 7 લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. બસ ડ્રાઇવરે પૂરપાટ ઝડપે વળાંક પર ટર્ન મારતો હતો. આ દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની સાઇડમાં બનાવેલી લક્સરી બસ પ્રોટેક્શન વોલને ટકરાઇ હતી. જોકે જેના લીધે સદનસીબે બસ ખીણમાં ખાબકતાં બચી ગઇ હતી. જો બસ ખીણમાં ખાબકી હોત તો આ મૃત્યુઆંક વધી પહોંચ્યો હતો.

Share Article

Other Articles

Previous

Adnan Sami Mother Passed Away : અદનાન સામીની માતાનું નિધન, 77 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

Next

ગાઝા અને લેબનોનના બૈરુતમા ઇઝરાયેલનો સતત હવાઈ હુમલો : ચારેકોર ધુમાડો અને કાટમાળ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ
6 કલાક પહેલા
CBSEનો યુ-ટર્ન: 7થી 10 ધોરણને ત્રિભાષા સૂત્રમાંથી છૂટ, હવે માત્ર ધોરણ-6 પર જ NEPનો નિયમ
6 કલાક પહેલા
રૂા.૫ની એક એવી દોઢ લાખ પાણીની બોટલ રૂા.૮ના ભાવે ખરીદી
6 કલાક પહેલા
વીજ કંપનીની જોહુકમી સામેના ખેડૂત આંદોલનમાં જેતપરમાં નારીશક્તિનો જનસેલાબ ઉમટી પડ્યો
7 કલાક પહેલા
Categories

નેશનલ

3168 Posts

Related Posts

વેલકમ શુભાંશુ શુક્લા : અંતરિક્ષમાં 18 દિવસ રહીને પૃથ્વી પર પાછા ફર્યા, કેલિફોર્નિયાના તટ પર સફળ લેન્ડિંગ
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
યુક્રેનના લુહાન્સ્કમાં મિસાઈલ હુમલો, જુઓ કેટલા લોકોના મોત થયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલનું દર્દ: દર્દીઓની રિક્ષામાં પાર્સલો ફરે, દર્દીઓ બાપડા ‘સ્ટ્રેચર’માં ઢસડાય
ગુજરાત
6 મહિના પહેલા
ઉત્તરાખંડના ચમોલીમાં ફરી વાદળ ફાટ્યું : 2 લોકો ગુમ,રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર