Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં વધુ ત્રણના હર્દય ધબકારા ચૂકી ગયા 

Sat, October 5 2024

મજૂરી અર્થે આવેલા ૩૫ વર્ષીય શ્રમિક સહિત બે મહિલાનું હાર્ટ એટેકથી મોત 

શહેરમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે ત્યારે વધુ ત્રણના હર્દય ધબકારા ચૂકી ગયું છે. રાજકોટમાં ૧૫ દિવસ પૂર્વે જ કામની શોધમાં આવેલા ઉતરપ્રદેશના યુવક સહિત બે મહિલાના મોતની ઘટના સામે આવી છે.

વિગતો મુજબ , શહેરના માજોઠીનગરમાં રહેતો અને મૂળ  ઉત્તરપ્રદેશનો ૩૫ વર્ષીય રમેશ શુક્લભાઈ પ્રસાદ હજુ ૨૫ દિવસ પહેલા કામની શોધમાં રાજકોટ આવ્યો હતો ત્યારે ગત રોજ ઘરે બેભાન થઈ ઢળી પડતાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અહી સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવકે દમ તોડી દીધો હતો.બનાવ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક યુવકના પરિવારને જાણ કરી હતી.

બીજા બનાવમાં પારેવડી ચોક સદ્દગુરૂ એપાર્ટમેન્ટમાં રહેતાં તનુમતીબેન રમેશભાઇ ઘોરડા (ઉ.વ.૫૫) પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતાં તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અહી તબીબી જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.ઘટના અંગે જાણ થતાં બી- ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે આવી જરૂરી તપાસ હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં ધરમ સિનેમા નજીક કેન્દ્રાંચલ ક્વાર્ટરમાં રહેતાં  અને આયકર વિભાગમાં ફરજ બજાવતા અશોકભાઈ પરમારના પત્ની દિપાલીબેન (ઉ. વ.૪૮) ઘરે બેભાન થઈ જતાં તેમને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હાજર પરના તબીબે સ્ટાફે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં દીપલીબેનનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળ્યું હતું.

Share Article

Other Articles

Previous

બૂમ…બૂમ: રાજકોટ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Next

મુખ્યમંત્રીએ આજે કેબિનેટની ઓચિંતી બેઠક બોલાવતા અનેક અટકળો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
16 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
16 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
2 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

જમીન સંપાદનના કેસમાં ગુજરાત હાઇકોર્ટે શું મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો ??
ગુજરાત
2 વર્ષ પહેલા
પેરાલિમ્પિકમાં રેકોર્ડ ૭૦.૫૯ મીટર દૂર ભાલો ફેંકી સુમિતે જીત્યો ગોલ્ડ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકારણમાં કંઈ પણ સંભવ છે, નીતીશકુમાર આવશે તો એમનું સ્વાગત છે, લાલુ પ્રસાદના નિકટતમ રાજદના ધારાસભ્ય વીરેન્દ્ર યાદવનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચિકન નેક પર દુશ્મનની દરેક ચાલ થશે નિષ્ફળ : ભારતીય સેનાએ બાંગ્લાદેશ સરહદ પર 3 નવી ચોકીઓ બનાવી
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર