Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

જામનગરથી રાજકોટ એન્જિનિયરિંગની પરીક્ષા માટે આવતા મિત્રોને પડધરી પાસે નડ્યો અકસ્માત, એકનું મોત

Thu, January 1 2026

રાજકોટ-જામનગર હાઈ-વે પર પડધરીના મોટા સમપર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જામનગરથી રાજકોટ પરીક્ષા આપવા જઈ રહેલા પાંચ એન્જિનિયિંરગના વિદ્યાર્થીઓની કારને બેફામ ગતિએ આવતા આઈશર ટેન્કરે પાછળથી જોરદાર ટક્કર મારતાં વિદ્યાર્થીઓની કાર આગળ જતી બીજી કારમાં ઘૂસી ગઈ હતી.આ ઘટનામાં વડોદરાના વતની અને હાલ જામનગરમાં નોકરી કરતા 25 વર્ષીય યુવક પ્રફુલ જાનીનું મોત નીપજ્યું છે, જ્યારે તેના અન્ય મિત્રો ઈજાગ્રસ્ત થયા છે.

આ અંગેની વિગતો મુજબ, મૂળ વડોદરા રહેતો અને હાલ  જામનગર રિલાયન્સ કંપનીમાં ફરજ બજાવતો ભાવિક હસમુખભાઈ પ્રજાપતિએ પડધરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મંગળવારે તે પોતાના ચાર મિત્રો ધવલ કટારીયા, પાર્થ ઠક્કર, રાહુલ ઠાકોર અને પ્રફુલ જાની સાથે જામનગરથી પોતાની અલ્ટ્રોઝ કાર (GJ-06-PF-2982) લઈને રાજકોટ સંજય રાજ્યગુરૂ એન્જિનિયિંરગ કોલેજમાં પરીક્ષા આપવા નીકળ્યા હતા.

સવારે અંદાજે 8:30 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ પડધરી નજીક મોટા સમપર ગામ પાસે પહોંચ્યા, ત્યારે આગળ જતી એક અલ્ટો કારને કારણે ભાવિકે પોતાની કાર ધીમી પાડી હતી. આ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલા આઈશર ટેન્કર (GJ-12-BX-7087)ના ચાલકે કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે અલ્ટ્રોઝ કાર આગળ જતી અલ્ટોમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

આ પણ વાંચો :રાજકોટમાં હાર્ટ એટેકનો કાળમુખો પંજો: IOC ઓફિસર અને મહાપાલિકાના મહિલા સફાઇકર્મી સહિત ચારના મોત

અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 મારફતે ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર પ્રફુલ જાનીને માથાના ભાગે ગંભીર હેમરેજ થતા ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

અન્ય એક મિત્ર ધવલને નાકના ભાગે ઈજાઓ પહોંચી હતી. પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો
બીજી બાજુ આશાસ્પદ યુવકના અકાળે અવસાનથી જાનિ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ રૂરલના પોલીસ કોન્સ્ટેબલે રાજકીય ક્ષેત્રમાં જોડાવા નોકરીમાંથી આપ્યું રાજીનામું! 6 વર્ષ નોકરી કર્યા બાદ SPને સંબોધી લખ્યો પત્ર

Next

નવા વર્ષે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો રૂટ જાહેર : ક્યારે શરૂ થશે આ ટ્રેન-શું છે સુવિધા,જાણો A TO Z માહિતી  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
6 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
6 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો પ્રવાસ કે યાત્રા પર જઈ શકો છો, દિવસ આનંદમય રહેશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
અમદાવાદ એરપોર્ટમાં વધતાં ટ્રાફિકને લઈ 25%ડોમેસ્ટિક ફલાઈટ ટર્મિનલ 2 પરથી ઉડાન ભરશે
ગુજરાત
1 વર્ષ પહેલા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત શપથ લીધા : એકનાથ શિંદે અને અજીત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
Breaking
1 વર્ષ પહેલા
મોટાવડાના વિદ્યાર્થીને મરવા મજબૂર કરનાર આચાર્ય અને બે શિક્ષકોની શોધખોળ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર