Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

અશ્વિને એ કરી બતાવ્યું જે કોઈ કરી નથી શક્યું !!

Tue, October 1 2024
  • બાંગ્લાદેશ સામે હાંસલ કરી ઉપલબ્ધી: દુનિયાનો પ્રથમ બોલર બન્યો


રવિચંદ્રન અશ્વિને બાંગ્લાદેશ વિરુદ્ધ કાનપુર ટેસ્ટ મેચના ચોથા દિવસે ત્રણ વિકેટ ખેડવી હતી. આ સાથે જ તેણે ઈતિહાસ રચી દીધો હતો. અશ્વિન દુનિયાનો પહેલો બોલર બન્યો છે જેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રણેય સીઝનમાં ૫૦થી વધુ વિકેટ ખેડવી છે. ભારત-બાંગ્લાદેશ મેચનો ચોથો દિવસ અત્યંત રોમાંચક રહ્યો હતો. આ દિવસે બન્ને ટીમે મળીને ૪૩૭ રન બનાવ્યા અને ૧૮ વિકેટ પણ ખેડવી હતી જેમાંથી ત્રણ વિકેટ અશ્વિને લીધી હતી
.
આ સાથે જ અશ્વિને ડબલ્યુટીસી ૨૦૨૩-૨૫ની સાયકલમાં ૫૦ વિકેટ પૂરી કરી હતી. અશ્વિનની હવે આ સીઝનમાં ૫૨ વિકેટ થઈ ગઈ છે. ઑસ્ટે્રલિયાનો જોશ હેઝલવૂડ ૫૧ વિકેટ સાથે બીજા નંબરે છે. અશ્વિન અને હેઝલવૂડ બાદ પેટ કમીન્સ ૪૮ વિકેટ લઈને ત્રીજા ક્રમે છે. અશ્વિને આ પહેલા ડબલ્યુટીસીની પહેલી સીઝનમાં ૭૧ વિકેટ ખેડવી હતી. એ સમયે તે વિકેટ લેવા મામલે બીજા ક્રમે હતો. આ પછી તેણે બીજી સીઝનમાં ૬૧ વિકેટ મેળવી હતી. ઓવરઓલ વાત કરીયે તો અશ્વિન ડબલ્યુટીસીની ત્રણ એડિશનની ૩૭ મેચમાં ૧૮૨ વિકેટ ખેડવી ચૂકી છે. વધુ છ વિકેટ લેતાની સાથે જ તે નાથન લાયન (૧૮૭ વિકેટ)ને પાછળ છોડી દેશે.

Share Article

Other Articles

Previous

૧૩ વર્ષના વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારી રચ્યો ઈતિહાસ

Next

બે દિવસમાં જ બાંગ્લાદેશનું કામ તમામ કરી નાખતું ભારત : ઘરઆંગણે 18મી સિરીઝ કબજામાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રશિયાના પ્રમુખ પુતીને કહ્યું, ભારત સાથેના અમારા સંબંધો ઐતિહાસિક, બંને દેશો વચ્ચે વેપાર વધશે
Breaking
1 વર્ષ પહેલા
મણીપુરમાં ફરી આઘાતજનક ઘટના, શું થયું ? જુઓ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કાળા હરણના વિવાદ વચ્ચે ભોપાલમાં કાળા હરણનો મૃતદેહ મળ્યો, શરીર પર ગોળીના નિશાન મળતા શિકારની આશંકા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પ્રાંત-મામલતદાર કચેરીઓમાં સ્વચ્છતા જાળવો-અરજદારોનો આદર કરો
ગુજરાત
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર