Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગૌમૂત્ર પીવડાવીને જ નવરાત્રી પંડાલમાં એન્ટ્રી આપવી જોઈએ !! બીજેપીના નેતાનું વિવાદાસ્પદ સૂચન, વિડીયો વાયરલ

Tue, October 1 2024


ગરબા ઈવેન્ટ્સમાં બિન-હિન્દુઓના પ્રવેશને લઈને વારંવાર વિવાદો ઉભા થાય છે. હવે ઈન્દોરમાં ગરબા ઈવેન્ટ્સમાં બિન-હિંદુઓના પ્રવેશને લઈને એક વિવાદાસ્પદ સૂચન સામે આવ્યું છે. બીજેપી જિલ્લા અધ્યક્ષ ચિન્ટુ વર્માએ નવરાત્રી ઉત્સવના આયોજકોને કહ્યું કે તેઓ ગરબા પંડાલમાં જતા પહેલા લોકોને “ગૌમૂત્ર” પિવડાવવું જોઈએ. આખરે ચિન્ટુએ આવું કેમ કહ્યું? બીજેપી નેતાએ તેની પાછળનું કારણ પણ આપ્યું છે.

ગૌમૂત્ર પીવડાવવાનું કારણ શું છે ?

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ગરબા પંડાલમાં હજારો લોકો ભાગ લે છે. જેમાં અન્ય ધર્મના લોકો પણ ભાગ લે છે. ભીડનો ફાયદો ઉઠાવીને આ લોકો છોકરીઓની છેડતી કરે છે. આ ઘટનાઓને અંકુશમાં લેવા માટે ભાજપના નેતા ચિન્ટુ વર્માએ ગૌમૂત્ર પીવડાવવાનું સૂચન કર્યું છે. ઈન્દોર જિલ્લા અધ્યક્ષ ચિન્ટુ વર્માનું નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

Garba entry pass : a sip of Gaumutra. ☺️

Chintu Verma. BJP, Indore district president. pic.twitter.com/kBd07WAbRO

— Cow Momma (@Cow__Momma) October 1, 2024

ગૌમૂત્રને બદલે આધાર કાર્ડ કેમ નહીં ?

ચિન્ટુ વર્માએ કહ્યું કે ગરબામાં પ્રવેશતી વખતે લોકોને ગૌમૂત્ર પીવડાવવું જોઈએ. હિન્દુ ધર્મના લોકોને ગૌમૂત્ર પીવામાં કોઈ વાંધો નહીં હોય, પરંતુ જો તેઓ અન્ય ધર્મના લોકો હોય તો તેઓ ક્યારેય ગૌમૂત્ર પીશે નહીં. આવી સ્થિતિમાં જ્યારે ચિન્ટુ વર્માને પૂછવામાં આવ્યું કે શું ગૌમૂત્ર જ એકમાત્ર રસ્તો છે તો લોકોના આધાર કાર્ડ પણ ચેક કરી શકાય છે. તેના પર ચિન્ટુ વર્માએ જવાબ આપ્યો કે આધાર કાર્ડ સરળતાથી એડિટ કરી શકાય છે. તેથી લોકો ખોટું આધાર કાર્ડ બતાવીને પણ ગરબામાં પ્રવેશી શકે છે.

છત્તીસગઢમાં પણ માંગ ઉઠી

ચિન્ટુ વર્માએ તો ત્યાં સુધી કહ્યું કે વિધર્મીઓ પણ ગરબામાં ભાગ લેવા માટે તિલક લગાવે છે. આવી સ્થિતિમાં તેમની ઓળખ કરવી શક્ય નથી. તેથી, ગૌમૂત્ર એ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા અન્ય ધર્મના લોકોને ગરબામાં પ્રવેશતા અટકાવી શકાય છે. ગઈકાલે છત્તીસગઢમાં પણ આવી જ માંગ ઉઠી હતી. વિશ્વ હિંદુ પરિષદ સહિત અનેક સંગઠનોએ ગરબામાં આવતા લોકોને ગંગાનું પાણી આપવાની ઓફર કરી હતી.

Share Article

Other Articles

Previous

કાનપુર ટેસ્ટમાં ભારતનો શાનદાર વિજય : બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવી 2-0થી સીરિઝ જીતી

Next

યુપી : સુલતાનપુરમાં હત્યા કેસના 3 આરોપીઓને પોલીસે પગમાં મારી ગોળી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
1 દિવસ પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
2 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
2 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

નવરાત્રીમાં 9 દિવસ તમારા ગરબા આઉટફીટને આ રીતે આપો યુનિક ટચ, મળશે ગ્લેમરસ લુક ; જુઓ તસવીરો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અયોધ્યામાં શું થઈ રહ્યા છે રેકોર્ડ ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
બાબા સાહેબ આંબેડકર પર અમિત શાહના નિવેદન સામે BSP દેશભરમાં કરશે વિરોધ : માયાવતીની જાહેરાત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચાલુ વિમાને હસ્ત મૈથુન કરવાના કેસમાં ભારતીય તબીબને અદાલતે શું કહ્યું… જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર