Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દેશમાં એક સાથે 500 નવા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ

Sun, September 29 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોટી ભેટ : ૨૦ LNG સ્ટેશન પણ શરુ કરાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પુણે શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે તેમણે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં EV ચાર્જિંગ સ્ટેશન અને LNG સ્ટેશનની પણ શરૂઆત કરાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 500 નવા EV ચાર્જિંગ સ્ટેશન લોન્ચ કર્યા હતા. ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં 10 હજાર EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જેના માટે 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ સાથે વડાપ્રધાને દેશમાં 20 લિક્વિફાઈડ નેચરલ ગેસ સ્ટેશનો પણ શરૂ કર્યા છે, જેમાંથી ત્રણ મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ પુણેમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું નેટવર્ક વિસ્તાર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ 9 નવા સ્ટેશનોનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ સાથે સોલાપુર એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ આ યોજનાઓના લોન્ચિંગ પ્રસંગે પૂણેના લોકોને પણ સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે આજે પુણે ગતિથી આગળ વધી રહ્યું છે. પુણેમાં મેટ્રો પહેલા આવવી જોઈતી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર સારું કામ કરી રહી છે.

Share Article

Other Articles

Previous

ઉના, ગીરગઢડા, તલાલામાં ધોધમાર, વડોદરામાં 4 ઈંચ

Next

પીસીબી ઈફેક્ટ: થોરાળા પોલીસે હજારો લીટર દારૂ-આથો પકડ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
સ્પેસએક્સ રોકેટનો ચાર ટન વજનનો ટુકડો ચંદ્ર પર અથડાયો: વૈજ્ઞાનિકો માટે બની અનોખી ઉત્સુકતાનું કેન્દ્ર
6 કલાક પહેલા
માર્ક ઝુકરબર્ગે સોશિયલ મીડિયા પર ડીપફેક કન્ટેન્ટ અને અલ્ગોરિધમની ખામીઓ બદલ માંગી માફી
8 કલાક પહેલા
સની દેઓલ, કરણ દેઓલ અને પ્રીતિ ઝિન્ટા “પાર્ટીશન 1947” ના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા
8 કલાક પહેલા
દેશમાં ટૂંક સમયમાં આવશે પ્લાસ્ટિકની નોટ, RBI ગવર્નરે કરી જાહેરાત
8 કલાક પહેલા
Categories

નેશનલ

3401 Posts

Related Posts

આયુષ્માન યોજનાની લિમિટથી વધુ ખર્ચ આવે તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચૂકવાશે રકમ: અમિત શાહ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ભારતીય સૈનિકોને યુક્રેન મોકલવાના વેન્સના સૂચનને ટ્રમ્પે ફગાવી દીધું
ઇન્ટરનેશનલ
1 મહિના પહેલા
CBSEનો યુ-ટર્ન: 7થી 10 ધોરણને ત્રિભાષા સૂત્રમાંથી છૂટ, હવે માત્ર ધોરણ-6 પર જ NEPનો નિયમ
Breaking
1 મહિના પહેલા
દિલ્હી અગ્નિકાંડઃ 12 દિવસની માસુમને દફનાવ્યા બાદ પિતા બેબી કેર સેન્ટર સામે ધ્રુસકે ધ્રુસકે રડ્યો
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર