Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા તહેવારો માટે રેલવે દોડાવશે ખાસ ટ્રેન 

Sat, September 28 2024

ભારતીય રેલવે વિભાગે તહેવારોને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈને રેલવે વિભાગે અમદાવાદથી ઉપડનારી ટ્રેનોની યાદી બહાર પાડી છે. અમદાવાદથી બિહાર જવા માટે પશ્ચિમ વિભાગ દ્વારા અઠવાડિયામાં બે ટ્રેનો મુકવામાં આવી છે. જેમાં વિશેષ ભાડા સાથે અમદાવાદ-દાનાપુર-અમદાવાદ અને સાબરમતી-સીતામઢી-અમદાવાદ રૂટની સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે.

અમદાવાદ-દાનાપુર 09457 સ્પેશિયલ ટ્રેન આગામી 6 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધી ચાલશે, આ ટ્રેન દર રવિવારે સવારે અમદાવાદથી 8:25 વાગ્યે ઉપડશે અને 25 તારીખે બપોરે 3 વાગ્યે દાનાપુર બિહાર ખાસે પહોંચાડશે.જ્યારે દાનાપુરથી રીટર્ન અમદાવાદ આવવા માટે દાનાપુર-અમદાવાદ 09458 સ્પેશિયલ ટ્રેનમાં આવવાનું રહેશે. જે 7 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી ચાલશે, આ ટ્રેન દર સોમવારે સાંજના 6:10 વાગ્યે ઉપડશે અને અમદાવાદમાં ત્રીજા દિવસે બપોરના 3 વાગ્યે પહોંચાડશે.

5 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દોડનારી સાબરમતી-સીતામઢી 09421 સ્પેશિયલ ટ્રેન દર શનિવારે 7:45 વાગ્યાથી સાબરમતીથી ઉપડશે અને ત્રીજા દિવસે સીતામઢી ખાતે 8:30 વાગ્યે પહોંચાડશે.

જ્યારે સીતામઢીથી રીટર્ન આવવા માટે સીતામઢી-સાબરમતી 09422 સ્પેશિયલ ટ્રેન 7 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી શરુ રહેશે. આ ટ્રેન સીતામઢીથી દર સોમવારે સાંજના 4 વાગ્યે ઉપડશે અને સાબરમતી ખાતે ત્રીજા દિવસે સવારના 6 વાગ્યે પહોંચાડશે. અમદાવાદ-દાનાપુર ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બિયાઓરા રાજગઢ, રુથિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, સોની, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશને ઉભી રહેશે.

સાબરમતી-સીતામઢી ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંડીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાનો કિલ્લો, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, લખનઉ, બારાબંકી, ગોંડા, બસ્તી, ખલીલાબાદ, ગોરખપુર, સિસ્વા બજાર, નરકટિયાગંજ અને રક્સૌલ સ્ટેશને ઉભી રહેશે.

રેલવે વિભાગે તહેવારો દરમિયાન સ્પેશિયલ ટ્રેનો દોડાવાના નિર્ણય કર્યો છે, ત્યારે આ ટ્રેનોનું બુકિંગ 29 સપ્ટેમબરથી શરૂ થશે. જેમાં જનરલ ક્લાસ, સ્લીપર ક્લાસ અને એસી કોચ છે. ટ્રેનની જરૂરી માહિતી રેલવેની ઓફિસિયલ વેબસાઈટ પરથી મેળવી શકાશે.

Share Article

Other Articles

Previous

દ્વારકા નજીક ૪ વાહનો ટકરાયા ૭ના મોત: ૨૫ ઘાયલ

Next

મોરબીમાં બંદૂકડી જોવા લીધી અને ભડાકેા થયો, બે વિરુદ્ધ ગુન્હેા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
દુશ્મનો ચેતજો, ભારતના 12 પરમાણુ શસ્ત્રો હવે ‘ત્રાટકવા માટે તૈયાર’ મોડમાં
6 મિનિટutes પહેલા
ટ્રમ્પનો નેતન્યાહૂને આકરો ઠપકો એ તો પ્રેમીઓનો ઝઘડો: ઈઝરાયેલી રાજદૂત
12 મિનિટutes પહેલા
સાબરકાંઠામાં રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: હિટ એન્ડ રનની ઘટનામાં 3 મહિલાઓના મોત, 4 ઘાયલ
1 કલાક પહેલા
લક્ષદ્વીપમાં ૪૭ વર્ષ જૂની દારૂબંધીનો અંત: ટુરિઝમને વેગ આપવા લેવાયો ઐતિહાસિક નિર્ણય
3 કલાક પહેલા
Categories

નેશનલ

3063 Posts

Related Posts

લકઝરી કાર, મોટા ઘર સહિત આ વસ્તુઓ પર લાગી શકે છે 40% GST : જાણો શું થઈ શકે છે ફેરફાર
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
મહાશિવરાત્રીના અવસરે શિવયાત્રામાં મોટી દુર્ઘટના, કોટામાં વીજકરંટથી 14 બાળકો દાઝી જતાં અફરા-તફરી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોંગ્રેસ વિષે અખિલેશ યાદવે શું ચોખવટ કરી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મનપાના કરોડોની કિંમતના પ્લોટ બન્યા ઝુંપડા માટે `સુરક્ષિત’ જગ્યા !
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર