Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

‘ધૂમ 4’માં રણબીર કપૂરની એન્ટ્રી…અભિષેક બચ્ચન અને ઉદય ચોપરાનું સ્થાન લેશે બે યંગસ્ટર્સ

Sat, September 28 2024


તમને વર્ષ 2004માં આવેલી ફિલ્મ ‘ધૂમ’ તો યાદ જ હશે. ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, અભિષેક બચ્ચને કામ કર્યું હતું. રિતિક રોશનને ‘ધૂમ 2’માં જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફિલ્મના ત્રીજા ભાગમાં આમિર ખાને જોરદાર દાવ લગાવ્યો હતો. હૃતિક રોશન અને આમિર ખાનની બંને ભૂમિકાઓ દર્શકોને પસંદ પડી હતી. થોડા સમયથી ફિલ્મના ચોથા ભાગને લઈને ચર્ચા ચાલી રહી હતી. હવે તાજેતરના અપડેટ મુજબ, આ ફિલ્મ રણબીર કપૂરની શાનદાર એન્ટ્રી થઈ ગઈ છે.

પિંકવિલાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આદિત્ય ચોપરાની ‘ધૂમ 4’ તેના પ્રી-પ્રોડક્શન સ્ટેજ પર પહોંચી ગઈ છે. ધૂમ ફ્રેન્ચાઇઝી આદિત્ય ચોપરાનો એક ખાસ પ્રોજેક્ટ છે. દર્શકોને ધૂમ ફ્રેન્ચાઈઝી ઘણી પસંદ આવી છે. હવે લોકો તેના ચોથા ભાગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. મેકર્સે હવે આ ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે. ફિલ્મની છેલ્લી બે સ્ક્રિપ્ટની વાત કરીએ તો બંનેને કૃષ્ણા આચાર્ય અને આદિત્ય ચોપરા સાથે મળીને તૈયાર કરવામાં આવી હતી. મેકર્સ આ ફિલ્મ દ્વારા સ્ક્રીન પર કંઈક નવું લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ફ્રેન્ચાઇઝીમાં રણબીર કપૂરની એન્ટ્રી

રિપોર્ટ્સનું માનીએ તો રણબીર કપૂરને ‘ધૂમ 4’ માટે લીડ તરીકે ફાઈનલ કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો મેકર્સ લાંબા સમયથી રણબીર સાથે વાતચીત કરી રહ્યા છે. તેણે ફિલ્મનો હિસ્સો બનવા માટે રસ દાખવ્યો હતો. હવે મેકર્સે તેનું નામ ફાઈનલ કરી દીધું છે.

‘ધૂમ’ YRFની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રણબીર કપૂર ‘ધૂમ 4’માં નેગેટિવ રોલમાં જોવા મળશે. જો કે, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરાની ભૂમિકા માટે નવા કલાકારો લેવાના છે. આ ફિલ્મમાં દર્શકોને કંઈક નવું જોવા મળશે. ફિલ્મની કોર સ્ટોરી પણ લોક કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે YRF આ ફિલ્મનું શૂટિંગ 2025ના અંતમાં અથવા 2026ની શરૂઆતમાં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

બોક્સની અંદર સંતાડીને બેંગકોકથી 5 બેબી મગર લઇ આવતા બે મુસાફરોની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ

Next

જમ્મુ અને હરિયાણામાં વડાપ્રધાને શું કહ્યું ? ક્યાં રેલીઓ કરી ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ શહેર ભાજપમાં વોર્ડના પ્રભારી,વિશેષ આમંત્રિતો, કારોબારી સભ્યોમાં ‘બધા’ને ‘સાચવી’ લેવાયા: ચૂંટણીના ટિકિટ વાંચ્છુકોએ આટલામાં જ માનવો પડશે સંતોષ
50 મિનિટutes પહેલા
મૈત્રી કરાર તોડવાની પ્રેમિકાની જીદ બની લોહિયાળ: રાજકોટમાં પ્રેમિકા પર છરીના ઘા ઝીંકી પ્રેમીએ ટ્રેન હેઠળ પડતું મૂકીને કર્યો આપઘાત
1 કલાક પહેલા
ઠાકરે કર્યું બધું જ ‘ઠીક’: રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કાર્યકાળમાં દરરોજ 4.84 કરોડનો ‘વિકાસ’ મંજૂર
1 કલાક પહેલા
રાજકોટ મનપાની મતિ મારી ગઈ ! સ્વિમિંગ પૂલમાં હવે ગમે તેને એક વર્ષનું સભ્યપદ અપાશે, જાણો હવે કેટલી ફી ચૂકવવી પડશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2969 Posts

Related Posts

19 વર્ષ બાદ RMCની લીગલ શાખામાં થયો આ મોટો ફેરફાર, અનેક તર્ક-વિતર્ક સર્જાયા
ગુજરાત
11 મહિના પહેલા
6,0,6,6,4,6…હાર્દિક પંડ્યાની વિસ્ફોટક બેટિંગ : એક ઓવરમાં 28 રન ફટકારી વડોદરામાં મેચ જીત્યો
ગુજરાત
1 વર્ષ પહેલા
ગાઝા ઉપર ફરી ઇઝરાયેલનો ભયંકર હુમલો: 330 નિર્દોષ નાગરિકોના મોત
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
UAEથી દિલ્હી લવાયો બબ્બર ખાલસાનો ખૂંખાર આતંકી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર