Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

CBIને તપાસ સોંપવા અંગે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટોને શું ટકોર કરી ?

Fri, September 27 2024
  • કોઈ લેટર લખે તો કેસની તપાસ સીબીઆઇને સોંપી શકાય નહીં
  • સુપ્રીમ કોર્ટની હાઇકોર્ટોને ટકોર : પોલીસ બરાબર તપાસ નહીં કરે તેવું શા માટે લાગે છે તેનું કારણ પણ જાહેર કરો

સુપ્રીમ કોર્ટે શુક્રવારે બંગાળના એક મામલામાં સુનાવણી કરતી વખતે હાઇ કોર્ટોને એવી ટકોર કરી હતી કે કોઈ પણ કેસની તપાસ સીબીઆઇને સોંપવાના આદેશ આપો તો સાથે એ પણ જાહેર કરો કે તમને પોલીસની તપાસ પર કયા કારણોસર ભરોસો નથી.

અદાલતે કહ્યું હતું કે કોઈ પ્રાઇવેટ પાર્ટીના એક લેટર લખવાના આધારે હાઇ કોર્ટોએ કોઈ પણ મામલાની તપાસ સીબીઆઇને સોંપી દેવી જોઈએ નહીં. ન્યાયમૂર્તિ ગવઇ અને ન્યાયમૂર્તિ વિશ્વનાથનની બનેલી બેન્ચે એમ કહ્યું હતું કે કોઈ દુર્લભ કેસમાં જ સીબીઆઇને તપાસ સોંપવી જોઈએ.

હાઇ કોર્ટને એવો પાકો ભરોસો થઈ જાય કે કેસની તપાસ પોલીસ કરી શકે એમ નથી અને ન્યાય આપી શકે એમ નથી. આવી ખાતરી થઈ ગયા બાદ જ સીબીઆઇને તપાસ સોંપાવી જોઈએ. ગોરખાલેન્ડમાં સ્કૂલની ભરતીની નિયુક્તિમાં ગોટાળો થયો છે તે બાબતમાં હાઇકોર્ટે તપાસ સીબીઆઇને સોંપી હતી.

બંગાળ સરકારે હાઇકોર્ટમના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને શુક્રવારે તેના પર સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટે હાઇ કોર્ટને ઉપરોક્ત ટકોર કરી હતી.

સુપ્રીમ કોર્ટની બેન્ચે એમ પણ કહ્યું હતું કે બંધારણની કલમ 226 હેઠળ હાઇકોર્ટ કોઈ પણ કેસની તપાસ સીબીઆઇને સોંપી જ શકે છે પણ એમ કરતાં પહેલા એવું સ્પષ્ટ પણ કરવું જોઈએ કે હાઇકોર્ટને શા માટે એવું લાગે છે કે રાજ્યની પોલીસ તપાસ બરાબર કરી શકશે નહીં .

Share Article

Other Articles

Previous

બિહારમાં ટ્રેન પર પથ્થરમારો : સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ કોચના કાચ તૂટયા, ઘણા મુસાફરો ઘાયલ

Next

કાશ્મીરના રિયાસીમાં NIAના 7 સ્થળે દરોડા : 9 જૂને બસ પર થયેલા આતંકી હુમલા અંગે તપાસ; કેટલાકની પૂછતાછ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આજથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ગુજરાત-પંજાબ: ગત સિઝનની રનર્સઅપ પંજાબ પહેલી મેચથી જ હાવી થવા માંગશે
3 મિનિટutes પહેલા
રાજકોટ પોલીસને હંફાવતો હમીર! હત્યા 15 દિવસ બાદ પણ મુખ્ય આરોપીની કોઈ ભાળ નહીં,શું આરોપીની ચતુરાઈ પોલીસ કરતા વધી? 
19 મિનિટutes પહેલા
ધો. 1થી 11ના પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર: 13 વર્ષ બાદ 32 પુસ્તકો બદલાશે,ભાષા,ગણિત-વિજ્ઞાન સાથે AI-પ્રોગ્રામિંગને પણ સ્થાન અપાયું
41 મિનિટutes પહેલા
આ વખતે ચિત્રા નક્ષત્રમાં ઉજવાશે ‘હનુમાન જન્મોત્સવ’: ભાવિકો દ્વારા તડામાર તૈયારીઓ, આ રીતે પૂજા કરવાથી બજરંગ બલી થશે પ્રસન્ન
49 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

જૂના એરપોર્ટ બગીચાથી ભોમેશ્વર મંદિર સુધીના રસ્તેથી વાહનો પસાર થઈ શકશે
રાજકોટ
1 વર્ષ પહેલા
બંગાળમાં શું થયું ? ક્યાં થઈ હિંસા ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ગુડ ફેલોઝ: રતન ટાટાના મિત્રની કહાની… સારા માણસોની સોબત કેટલી આવશ્યક છે તેનો તાજો દાખલો !!
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં વધુ એક સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે આપનાર ધંધાર્થી છેતરાયો !
ક્રાઇમ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર