Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રામવન પાસે પાણીની ખાણમાં ઝંપલાવી યુવકનો આપઘાત

Fri, September 20 2024

શહેરમાં કોઠારીયા રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતા યુવાન ઘરેથી નીકળી ગયા બાદ આજીડેમ ચોકડી નજીક રામવન પાસે પાણીની ખાણમાં ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરારી મચી જવા પામી છે

મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ આવેલી સોમનાથ સોસાયટી શેરી નં.1માં રહેતો રાજેન્દ્ર જેન્તીભાઇ પીપડીયા (ઉવ.32)નામનો યુવાન ગુરુવારના બપોરે ઘરેથી નીકળી ગયા બાદ લાપતા થયો હતો. જેથી પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.પરંતુ તેનો કોઇ પતો લાગ્યો ન હતો. દરમિયાન ગઇકાલે આજીડેમ ચોકડી નજીક રામવન પાસે આવેલી પાણીની ખાણમાંથી રાજેન્દ્ર પીપડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી તેને ઘરેથી નીકળી પાણીમાં ઝંપલાવી આપઘાત કરી લીધાનું માલૂમ પડ્યું હતું. આ મામલે આજીડેમ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાજેન્દ્ર એક બહેનનો એકનો એક ભાઇ હોવાનો અને કારખાનામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેણે આ પગલું શા માટે ભરી લીધું? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય જેથી પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

કિંગ કોહલીએ ચેપોક સ્ટેડિયમમાં મોટી સિદ્ધિ કરી હાંસલ : સચિન તેંડુલકર સાથે વિશેષ યાદીમાં સ્થાન મેળવ્યું

Next

નવરાત્રીમાં 9 દિવસ તમારા ગરબા આઉટફીટને આ રીતે આપો યુનિક ટચ, મળશે ગ્લેમરસ લુક ; જુઓ તસવીરો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હેક્ટરદીઠ ₹8,500 સહાય સામે ધરતીપુત્રોમાં રોષ: નિયમો ન બદલાય તો 12 નવેમ્બરથી ઉગ્ર આંદોલનની ચીમકી
3 મિનિટutes પહેલા
સાળંગપુર કષ્ટભંજન દેવનો 178મો પાટોત્સવ: 3 દિવસીય કથા, અન્નકૂટ અને મારુતિયજ્ઞ સાથે ભક્તિમય મહોત્સવ
43 મિનિટutes પહેલા
અમદાવાદના બોડકદેવ અને સેટેલાઇટની 3 નામાંકિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: કેમ્પસ ખાલી કરાવી BDDS નું સઘન સર્ચ ઓપરેશન
1 કલાક પહેલા
અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં દુર્ઘટના: ઝેરી ગેસ ગૂંગળામણથી સુપરવાઇઝર સહિત 4 ખાબક્યા, બે બચ્યા અને બેની શોધખોળ ચાલુ 
18 કલાક પહેલા
Categories

નેશનલ

3795 Posts

Related Posts

મહાકુંભમાં આજે પાંચમું અમૃત સ્નાન : માઘ પૂર્ણિમાએ વહેલી સવારે 74 લાખ ભક્તોએ લગાવી પવિત્ર ડૂબકી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના રાજમાર્ગો કાનુડાના રંગે રંગાયા: વી.હિ.પ. દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં ઓપરેશન સિંદૂર થીમ પર મુખ્ય રથ
ગુજરાત
1 વર્ષ પહેલા
મુંબઈ બન્યું એશિયાનું બિલિયોનર કેપિટલ બીજિંગ કરતાં પણ વધારે અબજોપતિ
ટ્રેન્ડિંગ
3 વર્ષ પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર