Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

નકલી ભાડાની ચિઠ્ઠી બનાવી લોજિસ્ટિક પેઢી સાથે રૂ.૧૨.૪૪ લાખની છેતરપીંડી

Sat, August 5 2023

કંપનીના જ ત્રણ કમર્ચારીઓનું કારસ્તાન, બે સકંજામાં

રાજકોટ તા 3

નવાગામમાં આવેલ લોજિસ્ટિક પેઢીના ત્રણ કર્મચારીએ 20 જેટલી ટ્રકની ખોટી ભાડા ચિઠ્ઠીઓ બનાવી રૂ.12.44 લાખની છેતરપીંડી કર્યાની પોલીસ ફરીયાદ નોંધાયા બાદ બે શખ્સોને કુવાડવા પોલીસે સંકજામાં લીધા છે.

અમદાવાદ રહેતા અને ભાગીદારીમાં મોમાઇ લોજિસ્ટિકના નામથી વેપાર કરતા કિશનભાઇ ચત્રભુજભાઇ મથ્થર નામના પ્રૌઢે તેમની જ પેઢીના કમર્ચારી હરદીપ રાજેશ જામંગ, જિગ્નેશ અશોક ઠાકરિયા, ધવલ ગિરીશ માકડિયા સામે રૂ.12.44 લાખની છેતરપિંડી કર્યાની કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીની ફરિયાદ મુજબ, તેમની પેઢીના તેઓ 10 ટકાના ભાગીદાર છે અને રાજકોટના નવાગામ આવેલી પેઢીની બ્રાંચનો તમામ વહીવટ તેઓ સંભાળે છે. જ્યારે આ પેઢીના માલિક જામનગર રહેતા ભગીરથસિંહ દોલતસિંહ જાડેજા છે. રાજકોટ બ્રાંચમાં હરદીપ, જિગ્નેશ અને ધવલ છેલ્લા દોઢ વર્ષથી પેઢીનું સંચાલન કરે છે. રોજ ટ્રકમાંથી માલ-સામાન ઉતારી જે તે પાર્ટીને પહોંચતો કરી તેના ભાડાની રકમ ઓફિસમાં જમા કરાવવાની જવાબદારી સંભાળે છે. દરમિયાન ભાગીદાર ભગીરથસિંહે 2022-23ના વર્ષનો હિસાબ તપાસ કરતા હિસાબમાં તાળો મળતો ન હોય તેઓ રાજકોટ ઓફિસે આવી ચોપડા તપાસ્યા હતા. જેમાં અમે જે ટ્રક ભાડાથી બંધાતી હતી. તેના ભાડાની રકમ તેમને તે જ સમયે ચૂકવી આપતા હોય આ હિસાબમાં ગોટાળો જોવા મળ્યો હતો. તપાસ કરતા નવાગામની બ્રાંચમાં કામ કરતા ત્રણેય કર્મચારીએ 22 જેટલી ખોટી ભાડા ચિઠ્ઠીઓ બનાવી કુલ રૂ.12.44 લાખનો ખોટો ખર્ચ બતાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે ત્રણેયની પૂછપરછ કરતા ગલ્લાં તલ્લાં કરવા લાગ્યા હતા. અંતે તેમને છેતરપીંડી કર્યાની કબુલાત આપતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણ પૈકી જિગ્નેશ અને ધવલને સકંજામાં લઇ વધુ પુછપરછ શરુ કરી છે.

Share Article

Other Articles

Previous

આવી ગરમી હોય ?

Next

દેશના 508 રેલવે સ્ટેશનોનો થશે કાયાકલ્પ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ મહાપાલિકાની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો: પૂર્વ ધારાસભ્ય અને જુના કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ લીધો રાજકીય સન્યાસ
18 મિનિટutes પહેલા
પત્રકાર રામચંદ્રની હ*ત્યાના કેસમાં બાબા રામ રહીમ નિર્દોષ જાહેર: હાઇકોર્ટે આજીવન કેદની સજા રદ કરી,જાણો પત્રકાર કોણ હતો?
48 મિનિટutes પહેલા
રાજકોટ મહાપાલિકામાં ‘ભૂતપૂર્વ’ થતાં પહેલાં નેતાઓ ‘એક્શન મોડ’માં: આજે 362 કરોડના ‘વિકાસ’નું લોકાર્પણ-ખાતમુહૂર્ત
1 કલાક પહેલા
મહિનાના અંતમાં રાજકોટ મહાપાલિકાની ચૂંટણી થશે જાહેર: નવા 1 લાખ મતદાર ઉમેરાશે, મતદારોની સંખ્યા પણ 11 લાખને આંબી જશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2962 Posts

Related Posts

હવે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીને આશ્રય આપનારના ઘર પર બુલડોઝર ફરશે, ઉપ રાજ્યપાલ મનોજ સિંહાની ચેતવણી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાયક ઓસમાણ મીર નું ભજન સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવતા ખુશ થયેલા ગાયકે શું કહ્યું જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ભારતના આ રાજ્યમાંથી સૌથી વધુ લોકો વિદેશ જાય છે? વાંચો કારણ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચુંટણી પંચે શું આદેશ કર્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર