Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો દિવસ અત્યંત શુભ, આર્થિક લાભનો યોગ, સારા સમાચાર મળશે

Mon, September 16 2024

આજની રાશી મકર : 4:48am કુંભ

મેષ (અ,લ,ઇ)
અન્ય લોકોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે.સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે.દિવસ સામાન્ય રહેશે

વૃષભ (બ,વ,ઉ)
કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પુર્ણ કરી શકો છો.પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
અનુભવી લોકો તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે.આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કર્ક (ડ,હ)
આજે કોઈપણ પ્રકારની જોખમી પ્રવૃત્તિઓ લેવાનું ટાળો.ચિંતાઓ થોડી વધી શકે છે.દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)
કામનાં સ્થળે નવી યોજનાઓ બનાવી શકો છો.સારા સમાચાર મળશે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
કામનાં સ્થળે ભાગદોડ વધી શકે છે.નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે દિવસ સામાન્ય રહેશે

તુલા (ર,ત)
કામના સ્થળે પ્રમોશન મળી શકે છે.જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો.મહેમાનોનું આગમન થઇ શકે છે.દિવસ તાજગી ભર્યો રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે નવું કામ શીખી શકો છો.નજીકની મુસાફરી થઇ શકે છે.દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ઇચ્છિત પરિણામ મળશે.આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો.સ્વાસ્થ્ય સારુ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે.વેપાર-ધંધામાં નાની મોટી સમસ્યાઓ આવી શકે છે.દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો.જરૂરિયાત લોકોની મદદ કરી શકો છો.દિવસ શુભ રહેશે.

Share Article

Other Articles

Previous

આજે નરેન્દ્ર મોદીના ભરચક કાર્યક્રમો

Next

આજથી રાજકોટ-હૈદરાબાદ વચ્ચે ફરી ફ્લાઈટ શરૂ: ટિકિટ રૂા.૪૭૦૦

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
1 દિવસ પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
1 દિવસ પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
1 દિવસ પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

કોર્પોરેશને 13 દિવસમાં 76 રેંકડી અને 1936 બોર્ડ-બેનર જપ્ત કર્યા
રાજકોટ
1 વર્ષ પહેલા
એલન મસ્ક અને મેં આપેલું વચન પૂરું કર્યું, સુનિતા વિલિયમ્સની સલામત વાપસી બાદ અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
સુનિતા વિલિયમ્સની સલામત પૃથ્વી પર વાપસીની દુનિયાભરમાં ઉજવણી, વડાપ્રધાન મોદી અને મંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓએ આપ્યા અભિનંદન
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
પેરેલિસીસના નામે ‘નાટક’ કરી 40 લાખનો વીમો પકવવાનો ખેલ પડ્યો ઉંધો, ડૉક્ટર પણ સમગ્ર ઘટનામાં સામેલ
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર