Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ : લોકોના કામ માટે 24X7 ‘એક્ટિવ’ રહેતાં જયમીન ઠાકરનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે એક વર્ષ પૂર્ણ

Fri, September 13 2024

શહેરીજનોના લાભાર્થે આવનારી કોઈ પણ દરખાસ્તને ક્ષણભરમાં મંજૂર કરવી જયમીન ઠાકરની કાર્યશૈલી

૨૧ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૧૨૮૮ કરોડના કામ મંજૂર: હજુ ઘણોવિકાસ’ થવાનો જ છે-ઠાકર

રાજકોટ મહાપાલિકાની હદમાં આવતાં કોઈ પણ વિસ્તારમાં વિકાસ કાર્ય કરવાનું હોય એટલે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂર અત્યંત આવશ્યક બની રહેતી હોય છે. ખાસ કરીને આ કમિટીના ચેરમેનની જવાબદારી મહત્ત્વની રહે છે કેમ કે તેમના વડપણ હેઠળ જ દરેક પ્રકારની દરખાસ્તને બહાલી આપવામાં આવે છે. હાલ આ જવાબદારી વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને લોકોના કામ માટે ૨૪ બાય ૭ એક્ટિવ રહેતાં જયમીન ઠાકરના હાથમાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તેમનું એક વર્ષ પૂર્ણ થયું છે જે દરમિયાન તેમણે લોકોને કાયમી યાદ રહી જાય તેવી અનેક યોજનાઓને મંજૂરી આપી છે. એકંદરે શહેરીજનોના લાભાર્થે આવનારી કોઈ પણ દરખાસ્તને ક્ષણભરમાં મંજૂર કરવી તે જયમીન ઠાકરની કાર્યશૈલી અને તેમની આગવી ઓળખ છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે એક વર્ષમાં ૨૧ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી હતી જેમાં અભૂતપૂર્વ ૧૨૮૮ કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા છે. આ રીતે જોવા જઈએ તો દરરોજ સરેરાશ ૩.૫૩ કરોડના કામને કમિટી દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર સહિતના પદાધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સફળ રજૂઆત કરીને શહેરને આંતર માળખાકીય સુવિધાઓ તેમજ શહેરી સડક યોજના અંતર્ગત અત્યાર સુધીની સૌથી વધુ ૧૪૮.૩૬ કરોડની ગ્રાન્ટ મેળવી છે. પારદર્શક વહીવટના ભાગરૂપે મહાપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત કચેરીની બહાર રામવન' તેમજઅટલ સરોવર’ સહિતના જાહેર સ્થલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકોનું સફળ આયોજન કરવાનો શ્રેય પણ જયમીન ઠાકરને જ જાય છે.


આ ઉપરાંત મહાપાલિકાની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે શહેરના ત્રણેય ઝોનમાં એક સાથે અલગ-અલગ કુલ ૫૦ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરાયું હતું. મહાપાલિકા દ્વારા દર વર્ષે બજેટ પ્રસ્તુત કરવામાં આવે છે ત્યારે બજેટમાં સમાવિષ્ટ યોજનાઓ માત્ર કાગળ પર જ ન રહી જાય તેની ચીવટ પણ જયમીન ઠાકર દ્વારા રાખવામાં આવી રહી છે.


આ સિવાય અરવિંદભાઈ મણિયાર હોલનું નવિનીકરણ, વધુ ચાર નવા આરોગ્ય કેન્દ્રો, ૧૫૧ સ્માર્ટ સોસાયટીને સફાઈલક્ષી બમણી ગ્રાન્ટ, ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિ.કમિશનરને પોતપોતાના કાર્યક્ષેત્રના ઝોનમાં વિકાસ કામો માટે સૌપ્રથમ વખત ૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા પણ જયમીન ઠાકર દ્વારા જ શરૂ કરવામાં આવી હતી.


વડિલો તેમજ દિવ્યાંગોના આશીર્વાદ લેવાનું પણ જયમીન ઠાકર ચૂક્યા નથી. તેમણે વરિષ્ઠ નાગરિકો તેમજ દિવ્યાંગો માટે સિટી બસ અને બીઆરટીએસ બસમાં ફ્રી મુસાફરી, મહાપાલિકા હસ્તકની લાયબ્રેરીમાં ફ્રી સભ્યપદ સહિતની યોજનાઓનો અમલ પણ શરૂ કરાવ્યો છે.

Share Article

Other Articles

Previous

અરવિંદ કેજરીવાલ આજે જેલની બહાર આવશે કે નહીં ? સુપ્રીમ કોર્ટ જામીન અરજી અંગેનો ચુકાદો આપશે

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના નકારાત્મક વિચારો દૂર થશે, દિવસ શાંતિપૂર્વક પસાર થશે ; આર્થિક લાભની શક્યતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દેશમાં હવે સેટેલાઈટ ઇન્ટરનેટ હકીકત બનશે, એલન મસ્કના સ્ટાર લિંક અને એમેઝોન વચ્ચે થઈ ગઈ સમજૂતી
4 કલાક પહેલા
આવતીકાલે મહારાષ્ટ્ર, ઉતરાખંડ, હિમાચલ અને તેલંગણા માટે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની શક્યતા
4 કલાક પહેલા
કોંગ્રેસના 150 સંસદ સભ્યો રશિયાનું ફંડ મેળવતા હતા અને એજન્ટ તરીકે કામ કરતા હતા, ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો મોટો આરોપ
4 કલાક પહેલા
પાકના આતંકી ગુરુ મસૂદ અઝહરને મોતનો ડર, પોતાના ભાઈ સાથે પાકિસ્તાન છોડીને ભાગી ગયો, અફઘાનમાં છુપાયો હોવાની શંકા
4 કલાક પહેલા
Categories

નેશનલ

2218 Posts

Related Posts

કોંગ્રેસે દિલ્હીની મહિલાઓને શું વચન આપ્યું ? કેટલી રકમ આપશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
મહારાષ્ટ્રમાં સસ્પેન્સ યથાવત : નારાજ થયેલા એકનાથ શિદે આજે મોટો નિર્ણય લઈ શકે તેવી સંભાવના
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
મેં ગણેશ પૂજા કરી તો કેટલાક લોકો ભડકી ગયા, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ના ઘરે વડાપ્રધાને કરેલી પૂજા અંગેની પ્રતિક્રિયાઓ અંગે વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો
Breaking
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર