Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

સુનિતાને સ્પેસ સ્ટેશનમાં અટકાવનાર સ્ટારલાઇનર પાછું ફર્યું

Sat, September 7 2024

દેશનું ગૌરવ સુનિતા વિલિયમ્સને લઈને હજુપણ રહસ્ય યથાવત જ રહ્યું છે. ભારતીય અમેરિકન એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને સ્પેસ સ્ટેશનમાં અટકાવનારું અને અંતરિક્ષમાં ફસાવનારું બોઈંગનું સ્ટારલાઈનર આખરે 3 મહિના બાદ પૃથ્વી પર પરત આવી ગયું છે. જોકે હજુ સુધી સુનિતા કે બુચ ધરતી પર પાછા આવી શક્યા નથી.  શનિવારે  સવારે  ન્યૂ મેક્સિકોના વ્હાઈટ સેન્ડ્સ હાર્બરમાં તેણે લેન્ડિંગ કર્યું હતું.

સ્ટારલાઈનરે તેનું ડીઓર્બિટ બર્ન પૂરું કર્યું અને ત્યારબાદ લગભગ 44 મિનિટમાં તે જમીન પર લેન્ડ થયું હતું. લેન્ડિંગ સમયે વાયુમંડળમાં તેનું હીટશીલ્ડ એક્ટિવ કરી દેવાયું હતું. આ પ્રક્રિયા બાદ એક પછી એક પેરાશૂટ ઓપન કરાયા. છેલ્લે રોટેશન હેન્ડલ રિલીઝ કરીને સ્પેસક્રાફ્ટને ગોળ-ગોળ ફરતું રોકવાના પ્રયાસ કરાયા હતા.   

સ્ટારલાઈનરના લેન્ડિંગ બાદ નાસા અને બોઈંગની ટીમ તેને ફરી એસેમ્બલ યુનિટમાં લઈ જશે. જ્યાં તેના પર રિસર્ચ અને તપાસ કરાશે. એ જાણવાનો પ્રયાસ કરશે કે છેવટે કયા કારણોસર હિલિયમ લીક થયું. કયા કારણે પ્રોપેલ્શન સિસ્ટમ બગડી? કેમ આ સ્પેસક્રાફ્ટે ડોકિંગમાં સુનિતા અને બુચ માટે તકલીફ ઊભી કરી. આ સ્પેસક્રાફ્ટના કારણે જ નાસાના બંને અંતરિક્ષયાત્રીના જીવ સામે જોખમ ઊભું થયું છે.

અન્ય એક અહેવાલ મુજબ હવે સુનિતા અને તેનો સાથી ફેબ્રુઆરી માસમાં જ પાછા ફરી શકશે તેવી ટેકનિકલ સ્થિતિ દેખાઈ રહી છે. જો કે આ બારામાં હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત  થઈ નથી.

Share Article

Other Articles

Previous

રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાની થઇ મોદક તુલા

Next

રાજસ્થાનમાં વરસાદે કેવી મચાવી તબાહી ? કેટલાના મોત ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
13 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
13 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
2 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

દિગ્ગજ બૉક્સર જ્યોર્જ ફોરમૈનનું નિધન
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
ગેંગસ્ટર લોરેન્સને શું લાગ્યો ફટકો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વાંકાનેરમાં રોયલપાર્ક સોસાયટીમાં રહેતા ક્રિશ દિપકભાઈ જાદવ નામના 19 વર્ષીય યુવકનો આપઘાત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પગાર નહીં મળતાં ડ્રાયવરે ક્રિકેટરેાની કિટ પર કર્યેા કબજો !! બાંગ્લાદેશ પ્રિમીયર લીગમાં અકલ્પનીય ડ્રામા
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર