Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પનીર, મરચા પાઉડર, ડ્રાયફ્રૂટ કુકીઝના નમૂના લેતી મનપા

Tue, September 3 2024

શીતલ પાર્ક ચોકડી નજીક ગુજરાત ફૂડસ, સાધુ વાસવાણી રોડ પર માર્વેલસ બેકરી સહિતને ત્યાં ચેકિંગ

મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા દર સપ્તાહે ખાણીપીણીનું વેચાણ કરતાં ધંધાર્થીઓને ત્યાં કરવામાં આવતા ચેકિંગ અંતર્ગત આ વખતે પનીર, મરચા પાઉડર, ડ્રાયફ્રૂટ કુકીઝ સહિતના નમૂના લઈ તેમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેની ખરાઈ કરવા નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ફૂડ શાખા દ્વારા ૧૫૦ ફૂટ રોડ પર શીતલ પાર્ક ચોકડી નજીક હિંમતનગર મેઈન રોડ પર આવેલા ગુજરાત ફૂડઝમાંથી ડેનકીન પનીર, સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોકમાં આવેલી માર્વેલસ બેકરીમાંથી માર્વેલસ ડ્રાયફ્રૂટ કુકીઝ, પરાબજારમાં ગોળપીઠ ચોકમાં સુધીર એન્ડ કંપનીમાંથી હાથી મરચા પાઉડર અને નાનામવા રોડ પર રાજનગર સોસાયટીમાં શ્રીનાથજી ટે્રડર્સમાંથી સોનેટ મરચા પાઉડરના નમૂના લેવામાં આવ્યા હતા.


આ ઉપરાંત મોરબી રોડ તેમજ ગંગોત્રી પાર્ક મેઈન રોડ વિસ્તારમાં ખાદ્યવસ્તુનું વેચાણ કરતાં ૩૯ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરાતા ૧૯ પાસે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું.

Share Article

Other Articles

Previous

૯ વર્ષથી નોકરી છોડી દીધી છે છતાં સરકારે આપ્યુ પ્રમોશન

Next

નાકરાવાડી ડમ્પિંગ સ્ટેશનમાં હિટાચી નીચે દબાઈ જતાં શ્રમિકનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
21 મિનિટutes પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
35 મિનિટutes પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
1 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

નવતર પહેલ: રાજ્યની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના, દીકરીઓને તાલીમ આપી વધુ સશક્ત બનાવાશે
ગુજરાત
3 સપ્તાહs પહેલા
ટ્રમ્પ પાગલ છે, તેના હાથમાં અમેરિકા સલામત નથી: યુએસમાં પ્રચંડ દેખાવો
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
મોબાઈલ યુઝર્સને શું સારા સમાચાર મળી શકે છે ? શેનો પ્રયાસ થઈ રહ્યો છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના ટી આર પી અગ્નિકાંડમાં મોટો ધડાકો : પૂર્વ ટીપીઓ સાગઠીયાની સંપત્તિ અંગે હવે ઈડી તપાસ કરશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર