રાજકોટને પાણી પૂરું પાડતાં તમામ જળાશયો છલોછલ
ભાદર-1 ડેમના 25 અને ન્યારી-1ના 2 દરવાજા 1 ફૂટે ખોલાયા: આજી-1 હાલ 1 ફૂટે ઓવરફ્લો: ન્યારી-2, લાલપરી-રાંદરડા તળાવ તેમજ અટલ સરોવર પણ પાણીથી ભરપૂર