Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
લાઇફસ્ટાઇલહેલ્થ

શું તમે જાણો છો તાવ આવે પછી ડેન્ગ્યુ ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ ?

Tue, August 20 2024

વરસાદની મોસમમાં ડેન્ગ્યુ તાવનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. તે એડીસ ઇજીપ્તી મચ્છર દ્વારા ફેલાતો વાયરલ રોગ છે. ડેન્ગ્યુના લક્ષણો વિશે વાત કરીએ તો, તેમાં ઉંચો તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો, ચામડી પર ચકામા અને ક્યારેક ઉલટી અને ઝાડાનો સમાવેશ થાય છે.

ગંભીર કિસ્સાઓમાં ડેન્ગ્યુ તાવ હેમરેજીક ડેન્ગ્યુમાં ફેરવાય છે. સાથે જ લોકોને એક પ્રશ્ન છે કે ડેન્ગ્યુનો ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ.ડેન્ગ્યુનો ટેસ્ટ 3 થી 7 દિવસમાં કરાવવો જરૂરી છે. આ પરીક્ષણોના ત્રણ પ્રકાર છે, પ્રથમ NS1 એન્ટિજેન છે. આનો અર્થ એ છે કે અમે વાયરસ શોધી રહ્યા છીએ. લોહીમાં કેટલા વાયરસ છે તે આ ટેસ્ટ દ્વારા જ જાણી શકાય છે. વાયરસ આટલા દિવસમાં બમણી ગતીએ વધે છે. જો તમે 3 દિવસ પહેલા ટેસ્ટ કરાવો છો, તો ક્યારેક ડેન્ગ્યુ નેગેટિવ આવે છે અને તમે ચિંતા છોડી દો છો, જે પછીથી સમસ્યા વધારી શકે છે. NS1 એન્ટિજેન ટેસ્ટ પ્રારંભિક તબક્કામાં ડેન્ગ્યુના ચેપને ઓળખવામાં મદદ કરે છે.

IgM ટેસ્ટ ડેન્ગ્યુ વાયરસ સામે શરીરની રોગપ્રતિકારક શક્તિને માપે છે. ખાસ કરીને, IgM એન્ટિબોડીઝ તાવના 5 થી 7 દિવસ પછી લોહીમાં જોવા મળે છે, તેથી જો IgM પરીક્ષણ તાવની શરૂઆતના પ્રથમ 5 દિવસમાં કરવામાં આવે તો તે નકારાત્મક હોઈ શકે છે.

Tags:

Dengue testfeverhealthHEALTH TIPS

Share Article

Other Articles

Previous

શું તમે પુરતી ઊંઘ કરો છો ?? જાણો ઊંઘ આપણા શરીર માટે શા માટે મહત્વપૂર્ણ છે ?

Next

મચ્છર ભગાડવા માટે વપરાતી મોસ્કિટો કોઇલ સિગારેટ કરતાં પણ વધુ હાનિકારક, થઈ શકે છે આ બીમારીઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
27 મિનિટutes પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
37 મિનિટutes પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
43 મિનિટutes પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
57 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

Dhanteras 2024 : આવતીકાલે ધનતેરસ, શું ખરીદવાથી થશે લાભ ? જાણો ધનતેરસના શુભ મૂહુર્ત તેમજ પૂજા વિધિ વિશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકામાં ચૂંટણી નજીક આવતા નાટક વધ્યા !! ડોનાલ્ડ ટ્રમ્પે કચરાનો ટ્રક ચલાવી બાઈડેનને આપ્યો જડબાતોડ જવાબ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
‘વરઘોડા’ નહીં, રસ્સાખેંચ, બેડમિન્ટન, ફૂટબોલમાં હાથ અજમાવતી પોલીસ
ગુજરાત
1 વર્ષ પહેલા
સુરતના VR મોલ સહિત દેશમાં અનેક સ્થાનો ઉપર બોમ્બ બ્લાસ્ટની ચીમકી…જુઓ પોલીસ બંદોબસ્ત
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર