Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ, ધનલાભ થવાની શક્યતા

Thu, August 15 2024

આજની રાશી વૃશ્ચિક 12:43 : PM ધન

મેષ (અ,લ,ઇ)

આજે કોઈ અગત્યના કાર્ય પુર્ણ થઇ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. નાણાંકીય સંબંધિત બાબતો થોડી હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીથુન (ક,છ,ઘ)

કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.

સિંહ (મ,ટ)

કામમાં સકારાત્મક પરીણામ પ્રાપ્ત થશે. સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

કન્યા ( પ,ઠ,ણ)

કામના સ્થળે વાદ-વિવાદો થઇ શકે છે. નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી જોઈએ. દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)

કામના સ્થળે યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. મિત્રો સાથે સમય વધું પસાર કરી શકો છો. દિવસ આરામદાયક રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

જમીન-મકાનની ખરીદી કે વેચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
પારિવારિક સુખની પ્રાપ્તી થશે. કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

કામમાં બેદરકારીને કારણે મહત્વના ઓડૅર રદ થઇ શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
વિનોદી સ્વભાવથી લોકો આકર્ષિત થઇ શકે છે. ધનલાભ થવાની શક્યતા રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

Tags:

astrologyhoroscopeHoroscope FUTUREToday's Horoscopezodiaczodiac future

Share Article

Other Articles

Previous

રાજકોટના DCP સજનસિંહ પરમાર, Dy.SP કે.એચ.ગોહિલ સહિત ૨૧ અધિકારી-જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક

Next

રાજકોટનો એક એવો રસ્તો જ્યાં કમરના કટકા થવાની ગેરેન્ટી !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
12 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
1 સપ્તાહ પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
1 સપ્તાહ પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 સપ્તાહ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
2 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

દિલ્હી: નરેલા ભોરગઢ ઔદ્યોગિક વિસ્તારની પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કેસૂડો ખીલી ઉઠ્યો… વસંતનો વૈભવ નીરખી ઊઠ્યો !! કેસુડાના ફૂલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી, જાણો ફાયદા
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં સંસ્કાર પેનલને હાઇકોર્ટનો ઝટકો : કલ્પક મણિયાર,મિહિર મણિયાર સહિત ચારની અરજી ફગાવી : હાલના તબક્કે અરજી ટકવા પાત્ર નથી : કોર્ટનું અવલોકન
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટમાં વધુ એક હત્યા : બીમાર પત્નીથી કંટાળી ઠંડા કલેજે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી પતિ સામેથી પોલીસ સ્ટેશનમાં થયો હાજર
ક્રાઇમ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર