Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ઉપલેટા : હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા

Fri, August 9 2024

ઉપલેટામાં વર્ષ ૨૦૨૦માં બહેન સાથેના મિત્રતાના સબંધ પસંદ ન હોવાથી આરોપીએ ઘરમાં ઘૂસી યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો ‘તો

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષ ૨૦૨૦માં બહેન સાથે મિત્રતાના સબંધ પસંદ ન થતાં આરોપીએ અમિત પરમાર નામના યુવકને તેના ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતો.જે કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટે આરોપી હાર્દિક સોલંકીને આજીવન કેદ ફટકારી હતી.

કેસની હકિકત મુજબ, ઉપલેટાના સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અમિત મહેન્દ્રભાઈ પરમાર નામના યુવકને આરોપીની બહેન સાથે મિત્રતાના સંબંધ હોય જે આરોપીને પસંદ ન હતા.જેથી આરોપી હાર્દિક સોલંકીએ અમિતના ઘરે જઈને તેના પરિવારને ધમકાવ્યો હતો. જે બાદ હાર્દિકે છરીના ઉપરાછાપરી ઘા મારતાં અમિતને ગંભીર ઈજાઓ પોહચતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડતાં ત્યાં તેનું મોત નિપજ્યું હતું.બનવા અંગે પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આ કેસ ચાલવા પર આવતા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે દલીલ કરી હતી કે, બનાવને નજરે જોનાર છ સાહેદ છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા પ્રમાણે જ્યારે નજરે જોનાર સાહેદ હોય તેવા કિસ્સામાં આરોપીનો ઉદ્દેશ્ય મહત્વનો રહેતો નથી.

બંને પક્ષની દલીલો અને રજૂઆતોને ધ્યાને લઇને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે આરોપી હાર્દિક જીવા સોલંકીને આજીવન કેદની સજા તેમજ રૂ.૮૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.આજીવન કેદની સજા સાંભળતા જ મૃતક અમિતના પિતા કોર્ટ પરિસરમાં ભાવવિભોર થઈ ગયા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટ : સણોસરા ગામ ખાતે ઐતિહાસિક વિરાસત દરબારગઢના પુનઃ નિર્માણનું કરાયું ખાતમુહૂર્ત

Next

વોર્ડ નં.૧૬માં અશાંત ધારાનો ઉલાળિયો કરી મિલકતોનું બેફામ વેચાણ: તડાપીટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
26/11ના મુંબઈ હુમલાની જેમ દિલ્હીને હચમચાવાનું ખૌફનાક ષડયંત્ર રચ્યું’તું : લાલ કિલ્લો, ઇન્ડિયા ગેટ,ગૌરી શંકર મંદિર હતા નિશાન પર
4 મિનિટutes પહેલા
ચૂંટણીફંડનાં નામે 2500 કરોડનાં કાળા-ધોળા : NCP અને જનતા પર ITના દરોડા,કરોડોની કરચોરી પકડાઈ તેવી શંકા
18 મિનિટutes પહેલા
દિલ્હીમાં કાર બ્લાસ્ટ ઉમરે જ કર્યો હતો, તેની માતા સાથે ડીએનએ મેચ થયા, ઉમરના દાંત અને હાડકા મળ્યા
46 મિનિટutes પહેલા
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ફરી બકવાસ શરૂ કર્યો, ભારત અને અફઘાનિસ્તાન સાથે યુદ્ધ માટે તૈયાર
49 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

મહારાષ્ટ્રના બદલાપુરમાં નર્સરીની બે માસુમ બાળાઓ સાથે સફાઈ કર્મીએ શારીરિક છેડછાડ કરતા ભારે હંગામો, હજારો લોકો સડકો પર
Breaking
1 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપર સર્જાયેલુ ડીપ ડીપ્રેશન કાલે સવારે પાકિસ્તાન તરફ ફંટાઈ જશે : હવામાન ખાતાએ આપ્યા રાહતના સમાચાર
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકાની મોસ્ટ વોન્ટેડની યાદીમાં અમદાવાદના વિરમગામના યુવાન ભદ્રેશ પટેલનું પણ નામ, અઢી લાખ ડોલરનું ઇનામ જાહેર
Breaking
2 વર્ષ પહેલા
હમાસની કેદ માંથી વધુ 4 ઇઝરાયલી મહિલા સૈનિકો મુક્ત, 477 દિવસ બાદ મળી આઝાદી
Breaking
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર